AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natu Natu : Oscar વીજેતા નાટુ નાટુ સોંગનો ખરેખર શું અર્થ થાય છે, જાણો અહીં

ઓસ્કાર એવોર્ડ વીનિંગ તેલુગુ ફિલ્મ 'RRR' નું નાટુ નાટુના લિરિક્સનો રિયલ મીનિંગ શું થાય છે, જાણો આ લેખમાં. આ ગીતમાં રામ ચરણ, N. T. રામા રાવ જુનિયર છે. આ સોંગને આજે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો છે.

Natu Natu : Oscar વીજેતા નાટુ નાટુ સોંગનો ખરેખર શું અર્થ થાય છે, જાણો અહીં
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 5:52 PM
Share

ઓસ્કાર એવોર્ડ વીનિંગ તેલુગુ ફિલ્મ ‘RRR’ નું નાટુ નાટુ ગીત જેમાં રામ ચરણ, N. T. રામા રાવ જુનિયર છે. બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં RRRનું ગીત નાટુ નાટુ જીત્યું છે. ઓસ્કાર એવોર્ડ 2023ની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે સાઉથ મૂવી આરઆરઆરએ ઈતિહાસ રચ્યો છે.

ફિલ્મનું ગીત નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું હતું. આ સાથે બ્લેક પેન્થર ફિલ્મમાંથી લિફ્ટ મી અપ, ટોપ ગન મેવેરિકથી હોલ્ડ માય હેન્ડ, ધીસ ઈઝ એ લાઈફ ફ્રોમ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ અને ટેલ ઈટ લાઈક વુમનના ગીત પણ નોમિનેટ થયા હતા. જેમાંથી નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ સોંગનો અવોર્ડ મળ્યો છે. ત્યારે આ તેલુગુ સોંગનો ખરેખર અર્થ શું થાય છે અમે આજે તમને જણાવવાના છે.

Naatu Naatu Lyrics :

Polamgattu Dhummulona, Potla Gittha Dhookinattu, ખેતરોની ધૂળમાં કૂદતા આક્રમક બળદની જેમ

Poleramma Jatharalo, Potharaju Ooginattu, સ્થાનિક દેવીના ઉત્સવમાં નૃત્ય કરતી મુખ્ય નૃત્યાંગનાની જેમ

Kirruseppulu Esukoni, Karrasamu Sesianattu, જેમ કે લાકડાના ચપ્પલ પહેરીને લાકડી વડે રમવું

Marrisettu Needalona, Kurragumpu Koodinattu, વટવૃક્ષની છાયા નીચે ભેગા થયેલા જુવાન છોકરાઓની ટોળકીની જેમ

Yerrajonna Rottelona, Mirapathokku Kalipinattu, મરચા સાથે જુવારની રોટલી ખાવા જેવી.

Na Pata Soodu, Na Pata Soodu, મારું ગીત સાંભળો મારું ગીત સાંભળો

Na Pata Soodu, Natu Natu Natu, Natu Natu Natu Veera Natu, મારું ગીત સાંભળો, સાંભળો, સાંભળો, વીરે સાંભળો

Natu Natu Natu, Natu Natu Natu Oora Natu, લીલા મરચા જેવા સાંભળો

Natu Natu Natu Pachi Mirapalaga, Picha Natu, નાતુ તીખા ધારદાર ખંજરની જેમ

Natu Natu Natu Vichu Katthi Laga, Verri Natu, એવો ડાન્સ કરો કે શરીરમાં લોહી દોડવા લાગે

Gundeladhiri Poyela, Dandanakara Moginattu, તમારા હૃદયના ધબકારા ઝડપી બનાવે છે તેટલી ઝડપે નાચો

Sevulu Sillu Padelaga, Keesu Pitta Koosinattu, પક્ષીના તીખા અવાજની જેમ જે તમારા કાનમાં ગૂંજી શકે છે

Yelu Sitikalesela Yavaram Saginattu, જેમ કે ગીત ગાવું જે તમારી આંગળીઓને લયમાં સ્નેપ કરી શકે

Kalu Sindhu Thokkela, Dhummaram Reginattu, જ્યારે ઝડપી લય હોય ત્યારે જંગલીની જેમ નૃત્ય કરો

Vollu Sematapattela, Veerangam Sesinattu, એવુ નાચો કે નૃત્ય કરતા તમારા શરીરને પરસેવો પડે

Na Pata Soodu, Na Pata Soodu, મારા ગીતો સાંભળો. મારા ગીતો સાંભળો.

Na Pata Soodu, Natu Natu Natu, Natu Natu Natu Veera Natu, મારા ગીતો સાંભળો. સાંભળો, સાંભળો, સાંભળો

Natu Natu Natu, Natu Natu Natu Oora Natu, સાંભળો, સાંભળો, સાંભળો, સાંભળો

Natu Natu Natu Gadda Paralaga, Chedda Natu, લીલા મરચા જેવું નાચો

Natu Natu Natu Ukkapotha Laga, Thikka Natu, તીક્ષ્ણ ખંજર જેવું નાચો

Rankelesi Yegirela Yesero Yakayeki, Natu Natu Natu Vaha Yesko, હિંસક કૂદકો લગાવો જે પૃથ્વીને ધ્રૂજાવી દે

Are Dhummu Dhummu Dhulipela, Lopalunna Panamantha, તમારી અંદર રહેલી પ્રાણશક્તિ અને આનંદથી નાચો

Dumuku Dumuku Ladela, Dhookero Sarasari Natu Natu Natu, Natu તેથી હવામાં ધૂળ વધે ત્યાં સુધી કૂદકો. સાંભોળો, સાંભળો, સાંભળો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">