AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naseeb Se Song Lyrics: સત્યપ્રેમ કી કથા ફિલ્મનું લેટેસ્ટ સોંગ ‘નસીબ સે’ના લિરિક્સ, જુઓ અહીં video

સત્યપ્રેમ કી કથા આ વર્ષે 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સમીર વિદ્વાંસે કર્યું છે. તે જ સમયે, સાજિદ નડિયાદવાલાએ ફિલ્મનું નિર્માણ સંભાળ્યું છે. ત્યારે ફિલ્મનું એક સોંગ નશીબ સેનો વીડિયો અને લિરિકસ્ જુઓ અહીં.

Naseeb Se Song Lyrics: સત્યપ્રેમ કી કથા ફિલ્મનું લેટેસ્ટ સોંગ 'નસીબ સે'ના લિરિક્સ, જુઓ અહીં video
Naseeb Se Songs Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 3:44 PM
Share

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની લવ રોમેન્ટિક ડ્રામા સત્યપ્રેમ કી કથા રિલીઝ થવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ ફિલ્મની રિલીઝ માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. ત્યારે આ ફિલ્મનું એક સોંગ નશીબ સે રિલિઝ થયું છે

પાયલ દેવનું સત્યપ્રેમ કી કથા કા નસીબ ગીત વિશાલ મિશ્રાએ ગાયેલું નવું હિન્દી ગીત છે જ્યારે આ નવીનતમ ગીત કાર્તિક આર્યન, કિયારા અડવાણી છે. નસીબ સે ગીતના બોલ એ.એમ તુરાઝે લખ્યા છે. જ્યારે તેનું સંગીત આદિત્ય દેવ દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન સમીર વિદ્વાંસે કર્યું છે.

નસીબ સે મિલા જો યે તેરા સાથ હૈ હર પલ મેરે હોંઠો પે તેરી હી બાત હૈ

હાન આઆ આઆ…

નસીબ સે મિલા જો યે તેરા સાથ હૈ હર પલ મેરે હોંઠો પે તેરી હી બાત હૈ

અધુરા થા મેં અબ પૂરા હુઆ જબસે તુ મેરા હો ગયા

ગમ ખુશી મેં ઢલ ગયે તુ જબસે મેરે કરીબ હૈ પાકે ભી ધૂનધૂન તુઝે ખ્વાહિશ યે કિતની અજીબ હૈ

ગમ ખુશી મેં ઢલ ગયે તુ જબસે મેરે કરીબ હૈ પાકે ભી ધૂનધૂન તુઝે ખ્વાહિશ યે કિતની અજીબ હૈ

ખુદ સે બિછદના મુઝકો અચ્છા લગા હૈ તુઝમે બિખરના મુઝકો સચ્ચા લગા હૈ

નસીબ સે મિલા જો યે તેરા સાથ હૈ હર પલ મેરે હોંથોં પે તેરી હી બાત હૈ

અધુરા થા મેં અબ પૂરા હુઆ જબસે તુ મેરા હો ગયા

*************************************************************************************************************************************************************************

Naseeb Se Mila Jo Yeh Tera Saath Hai Har Pal Mere Honthon Pe Teri Hi Baat Hai

Haan Aa Aa Aa…

Naseeb Se Mila Jo Yeh Tera Saath Hai Har Pal Mere Honthon Pe Teri Hi Baat Hai

Adhoora Tha Main Ab Poora Hua Jabse Tu Mera Ho Gaya

Gham Kushi Mein Dhal Gaye Tu Jabse Mere Kareeb Hai Paake Bhi Dhoondhoon Tujhe Khwaahish Yeh Kitni Ajeeb Hai

Gham Kushi Mein Dhal Gaye Tu Jabse Mere Kareeb Hai Paake Bhi Dhoondhoon Tujhe Khwaahish Yeh Kitni Ajeeb Hai

Khud Se Bichhadna Mujhko Aachha Laga Hai Tujhme Bikharna Mujhko Sacha Laga Hai

Naseeb Se Mila Jo Yeh Tera Saath Hai Har Pal Mere Honthon Pe Teri Hi Baat Hai

Adhoora Tha Main Ab Poora Hua Jabse Tu Mera Ho Gaya

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">