Ganpath Review: ટાઈગર શ્રોફની આ ફિલ્મ જોઈને તમે પણ કહેશો કે-છોટા બચ્ચા સમજે હૈ ક્યાં?

Ganpath Review in gujarati : એક્ટર ટાઈગર શ્રોફની ફિલ્મ ગણપત શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ટાઈગર સાથે કૃતિ સેનન હિરોઈન તરીકે લીડ રોલ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલ કરી રહ્યા છે. રાઈટર અને ડાયરેક્ટર વિકાસ બહલની આ ફિલ્મમાં ફાઈટીંગ સીન વધારે જોવા મળશે અને ડાન્સ નંબર પણ વધારે છે અને હવે તમને જણાવીએ કે આ ફિલ્મ કેવી રહી છે.

Ganpath Review: ટાઈગર શ્રોફની આ ફિલ્મ જોઈને તમે પણ કહેશો કે-છોટા બચ્ચા સમજે હૈ ક્યાં?
Ganpath Review in gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 2:17 PM

ફિલ્મ : ગણપત

કલાકાર : ટાઈગર શ્રોફ, કૃતિ સેનન, રહેમાન, જમીલ ખાન, ગિરીશ કુલકર્ણી, ઝિયાદ બકરી, રોબ હોરોક્સ અને અમિતાભ બચ્ચન

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

લેખક : વિકાસ બહલ

દિગ્દર્શક : વિકાસ બહલ

નિર્માતા : વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વિકાસ બહલ

રિલીઝ ડેટ : 20 ઓક્ટોબર 2023

રેટિંગ : 1.5 સ્ટાર

ફિલ્મની સ્ટોરી

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની મુવી ગણપત રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની શરૂઆત દલપતિ (અમિતાભ બચ્ચન)ના વૉઇસ ઓવરથી થાય છે. જે આપણને કહે છે કે કેવી રીતે ભીષણ યુદ્ધને કારણે દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ – એક સમૃદ્ધ અને શક્તિશાળી, એક વૈભવી, ઉચ્ચ ટેકનિકવાળી બિલ્ડિંગ, એક સિલ્વર સિટી જેમાં દાલિની શાસન કરે છે. પોતાના લોકોને તૂટેલા જોઈને દલપતિ તેમને તેમના ગુસ્સાને યોગ્ય દિશામાં લઈ જવા અને તેને યુદ્ધના મેદાનમાં ઉતારવાનું કહે છે. જેથી દરેક એક થઈ જાય.

ગુડ્ડુ (ટાઈગર શ્રોફ) એટલે કે હીરોની એન્ટ્રી થાય છે અને તેની એન્ટ્રી એકદમ અલગ છે. ગુડ્ડુ તેના પલંગ પર જાગે છે જ્યાં તેની સાથે 4 મહિલાઓ છે, 6 ફ્લોર પર અને એક બાથટબમાં છે. ફિલ્મમાં મુશ્કેલી ત્યારે ઊભી થાય છે, જ્યારે ગુડ્ડુ તેની ગર્લફ્રેન્ડ એલી અવરામ સાથે પકડાય છે અને બંનેને જીવતા દફનાવી દેવામાં આવે છે. પરંતુ એક ચમત્કાર થાય છે અને ગુડ્ડુ પાછો આવે છે અને તે બીજી દુનિયામાં જાય છે અને શિવ (રશીન રહેમાન)ને કહે છે કે ‘ગણપત આલા’. તે પછી શું થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

(Credit Source : Kriti Sanon Lovers)

રિવ્યૂ

રાઈટર અને ડાયરેક્ટર વિકાસ બહલની આ ફિલ્મમાં ફાઈટીંગ સીન વધારે જોવા મળશે અને ડાન્સ નંબર પણ વધારે છે. ફિલ્મની સ્ક્રીન પ્લે નબળી છે. એવા ઓછાં દ્રશ્યો છે જે તમારા માટે સરપ્રાઈઝ હોય. ગણપથ અમીર અને ગરીબ વચ્ચેના વિભાજનનું નિરૂપણ કરીને નિવેદન આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ ફિલ્મ જે રીતે જોવાની હતી તે રીતે આગળ વધી શકતી નથી.

ઈન્ટરવલ પહેલા ફિલ્મ હજુ પણ જોનારા લોકને ઝકડી રાખે છે પરંતુ ઈન્ટરવલ પછી માત્ર લડાઈના દ્રશ્યો જ જોવા મળે છે, સ્ટોરી જોવા મળતી નથી. આ વાર્તા સરળતાથી સમજી નથી શકતા.

એક્ટિંગ

ફિલ્મમાં ટાઈગર અદ્ભુત એક્શન સીન્સ અને ડાન્સ મૂવ્સ કરતો જોવા મળે છે. પરંતુ તેમનામાં એક્ટિંગ જોવા મળતી નથી. કૃતિ સેનન એક્શન કરતી વખતે અદ્ભુત દેખા છે. ટાઇગર અને કૃતિ વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ સારી રહે છે. અમિતાભ બચ્ચનનો કેમિયો ઘણો પાવરફુલ લાગ્યો છે.

એવું લાગતું હતું કે બિગ બીને સ્ટોરીમાં વધારે વખત જોવા મળત તો મજા આવે. રહેમાનનું પાત્ર એકદમ શાંત હતું. પેલેસ્ટિનિયન અભિનેતા બકરી એક મૂંગા પાત્ર ભજવે છે. જો તમને એક્શન મુવી ગમતી હોય તો તમારે આ ફિલ્મ ગણપત જોવી જોઈએ. એક્શન મુવ્સમાં એક નંબર છે. પણ જો તમારે સ્ટોરી જોઈતી હોય તો તમને આ ફિલ્મની મજા નહીં આવે.

આ પણ વાંચો: કંગના રનૌતે વર્લ્ડ કપ 2023ને લઈને કરી આ ભવિષ્યવાણી, ‘બિગ બોસ 17’માં જતા પહેલા કહી આ વાત, જુઓ Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">