AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોણ છે ફાતિમા બોશ, વિવાદોમાં રહી ચૂક્યું છે, નામ જેમણે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો

Miss Universe 2025 Winner : મિસ યુનિવર્સ 2025ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મેક્સિકોની ફાતિમા બોશે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. આ વખતે રાજસ્થાન સ્થિત મોડેલ મણિકા વિશ્વકર્માએ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તે ટોચના 12માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. તો ચાલો જાણીએ કોણ છે ફાતિમા બોશ.

Breaking News : કોણ છે ફાતિમા બોશ, વિવાદોમાં રહી ચૂક્યું છે, નામ જેમણે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો
| Updated on: Nov 21, 2025 | 10:53 AM
Share

Miss Universe 2025 Winner : દુનિયાભારની મોડલ માટે મિસ યુનિવર્સનો ખિતાબ જીતવો સપનાથી કોઈ ઓછું નથી, દર વર્ષે એવી અનેક મોડલ આવે છે જે પોતાની કિસ્મત અજમાવે છે અને પોતાના માથા પર મિસ યુનિવર્સનો તાજ પહેરે છે. આ વખતે પણ દુનિયાભરની અનેક મોડલે મિસ યૂનિવર્સ પેજેન્ટના ખિતાબમાં ભાગ લીધો હતો. પરંતુ આ વખતે આ ખિતાબ મેક્સિકોની ફાતિમા બોશે પોતાના નામ કર્યો છે. તમને જણાવી દઈએ કે, ફાતિમા બોશ પહેલા ખુબ વિવાદોમાં પણ રહી હતી. પરંતુ હવે તે મિસ યુનિવર્સ 2025 બની છે.

આ વખતે ભારતની મનિકા વિશ્વકર્માએ પણ મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લીધો હતો પરંતુ આ ખિતાબ પોતાના નામ કરી શકી નહી. તે ટોપ 30માં સ્થાન બનાવવામાં તો સફળ રહી હતી પરંતુ ટોપ 12માં તેમને સ્થાન મળ્યું નહી અને તે મિસ યુનિવર્સનો ખિતાબ જીતી શકી નહી.

આ વખતે કોણ રહ્યું ટોપ 5 ફાઈનલિસ્ટ?

ટોપ 5ની જો વાત કરવામાં આવે તો વર્ષ 2025માં કોમ્પિટિશનમાં ચોથી રનરઅપ કોત દિવ્વારની મોડલ રહી હતી. ત્રીજા સ્થાને ફિલીપન્સની મોડલ રહી જ્યારે સેકન્ડ રનર અપ વેનેજુએલાની મોડલ રહી હતી. તેમજ ફર્સ્ટ રનરઅપની મેજબાની કરી રહેલ થાઈલેન્ડની મોડલ રહી હતી. ફાઈનલી મેક્સિકોની મોડલ ફાતિમા બોશે કોન્ટ્રોવર્સી વિવાદ બાદ ખિતાબ પોતાને નામ કર્યો છે. દુનિયાભરમાં પોતાના દેશનું ગૌરવ વધાર્યું છે.

ફાતિમા બોશ કેમ વિવાદમાં રહી ?

સ્પર્ધા દરમિયાન ફાતિમા બોશને લઈને વિવાદ શરૂ થયો જ્યારે તેને મિસ થાઈલેન્ડના ડિરેક્ટર નાવત ઈત્સાગ્રીસિલના અપ શબ્દોનો સામનો કરવો પડ્યો. ડિરેક્ટરે તેને જાહેરમાં ઠપકો આપ્યો હોવાનું કહેવાય છે અને થાઈલેન્ડ સંબંધિત પ્રમોશનલ સામગ્રી શેર ન કરવા બદલ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ સમારોહ બાદ તણાવની સ્થિતિ જોવા મળી હતી.આ ઘટનાના વિરોધમાં મેક્સિકન મોડલે વોકઆઉટ કરવાનો નિર્ણય લીધો અને કેટલીક અન્ય સ્પર્ધકો પણ તેના સમર્થનમાં આવી હતી. તેમજ મંચ છોડી ચાલી ગઈ હતી.આ પછી થોડી વારમાં, ફાતિમા સ્ટેજ પર પાછી આવી અને દિગ્દર્શકના વર્તનને અપમાનજનક ગણાવ્યું.

મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીતનાર મનિકા વિશ્વકર્માની પર્સનલ લાઈફ વિશે જાણો અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">