AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lyrics: લકી અલીનું સોંગ “ઓ સનમ” કેમ 25 વર્ષ બાદ થઇ રહ્યું છે વાયરલ ?

લકી અલીનું સોંગ ઓ સનમ ફરી વાયરલ થઇ રહ્યું છે. 25 વર્ષ પહેલા આવેલું આ સોંગ આજે પણ એટલો જ જાદુ છોડી જાય છે. જાણો શું છે આ સોંગ ના શબ્દો.

Lyrics: લકી અલીનું સોંગ ઓ સનમ કેમ 25 વર્ષ બાદ થઇ રહ્યું છે વાયરલ ?
Lucky ali o sanam
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 17, 2021 | 4:25 PM
Share

આજકાલ લકી અલીનું જુનો સોંગ ઓ સનમ ખુબ વાયરલ થઇ રહ્યું છે. જાહેર કાર્યક્રમો અને કેફેમાં સિંગર લકી અલી પણ ગાતા જોવા મળે છે. અને તેના વિડીયો ખુબ વાયરલ થાય છે. તમને જણાવી દઈએ કે આ સોંગ 1996માં આવ્યું હતું. જેને સંભાળતા જ ઘણા લોકોને પોતાની જવાનીના દિવસો યાદ આવી જાય છે. લકી અલી દ્વારા ગવાયેલું આ સોંગ, કમ્પોઝ પણ લકી અલીએ કર્યું હતું. અને આ સોંગના શબ્દો એટલે કે લિરિક્સ લખ્યા હતા Syed Aslam Noorએ. ચાલો જણાવીએ આ સોંગના લિરિક્સ.

કેમ થઇ રહ્યું છે વાયરલ

આજે પણ જ્યારે લકી અલી આ સોંગ ગાય છે ત્યારે લોકોને જુના દિવસો અને ભાવનાઓ યાદ આવી જાય છે. તેમજ લકી અલીએ ઘણા સમય પહેલા જ બોલીવૂડને બાય બાય કરી દીધું છે. અને આ જ કારણ છે કે આટલા વર્ષો બાદ પણ આ સોંગ વાયરલ થઇ રહ્યું છે.

Shaam Sawere teri yaadein aati hain Aake dil ko mere yu tadpati hain O Sanam Mohabbat ki kasam

શામ સવેરે તેરી યાદેં આતી હૈ આ કે દિલ કો મેરે યુ તડપાતી હૈં ઓ સનમ મોહબ્બત કી કસમ

Milke bichad na to dastoor ho gaya Yadoon mein teri majboor hogaya O Sanam teri yadoon ki kasam

મિલકે બિછડ ના તો દાસ્તૂર હો ગયા યાદોં મેં તેરી મઝબૂર હો ગયા ઓ સનમ તેરી યાદોં કી કસમ

Samjhe zamaana ke dil he khilona Jaana hai ab kya hai dil ka lagana Nazroon se ab na humko girana Mar bhi gaye toh bhul na jaana

સમઝે જમાના કે દિલ હૈ ખિલોના જાના હૈ અબ ક્યા હૈ દિલ કા લગાના નઝરો સે અબ ના હમકો ગિરાના મર ભી ગયે તો ભૂલ ના જાના

Ankhon mein bassee ho Par door ho kaheen Dil ke kareeb ho Yeh mujhko hai yakeen O Sanam tere pyar ki kasam

આંખો મેં બસી હો પર દૂર હો કહીં દિલ કે કરીબ હો યે મુઝકો હૈ યકીન ઓ સનમ તેરે પ્યાર કી કસમ

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">