AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hera Pheri ની આ બાળ કલાકાર જે ફિલ્મમાં થઇ હતી કિડનેપ, જાણો તે અત્યારે ક્યા છે અને શું કરી રહી છે

હેર ફેરી ફિલ્મ અને તેના દ્રશ્યો આજે પણ લોકપ્રિય છે. ચાલો તમને જણાવી દઈએ કે એ ફિલ્મમાં અભિનય કરનાર બાળ કલાકાર આજે શું કરે છે.

Hera Pheri ની આ બાળ કલાકાર જે ફિલ્મમાં થઇ હતી કિડનેપ, જાણો તે અત્યારે ક્યા છે અને શું કરી રહી છે
હેરા ફેરી ફિલ્મની બાળ કલાકાર
| Updated on: Apr 16, 2021 | 1:38 PM
Share

2000 માં રજૂ થયેલી પ્રિયદર્શનની ફિલ્મ હેરાફેરી, એ હિન્દી સિનેમાની બેસ્ટ ફિલ્મોમાની એક ફિલ્મ છે. તે જ સમયે તેને અક્ષયની કારકિર્દીનો વળાંક માનવામાં આવે છે, કારણ કે આ ફિલ્મે અક્ષય કુમારની કોમેડી સાઈડ પ્રેક્ષકોને ખૂબ પસંદ આવી હતી અને તેના બાદ તેને કોમિક રોલમાં ખુબ સફળતા મળી. આજના સમયમાં પણ તેના પર ઘણા મિમ્સ બને છે.

આ ફિલ્મ પછી અક્ષયે એક પછી એક અનેક એક્શન-કોમેડી ફિલ્મોમાં અભિનય કર્યો અને આજે પણ તે ચાલુ જ છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ફિલ્મમાં બાળ કલાકાર એન એલેક્સિયા અનરા (Ann Alexia Anra) જોવા મળી હતી, જે હવે મોટી થઈ છે. જોકે, એલેક્સીયાએ હવે ફિલ્મ જગતને અલવિદા કહી દીધું છે. આ ફિલ્મમાં એલેક્સિયાએ કુલભૂષણ ખારબંડાની પૌત્રીનો રોલ કર્યો હતો, જેનું રાજુ, શ્યામ અને બાબુભાઇએ અપહરણ કર્યું હતું.

View this post on Instagram

A post shared by Annie (@annanra)

એલેક્સિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અનુસાર, તે હવે ચેન્નાઇમાં રહે છે અને એક સસ્ટેનેબિલીટી કન્સલટન્ટ છે. તે જ સમયે તેઓ સામાજિક કાર્ય સાથે પણ સંકળાયેલા છે. રસપ્રદ વાત એ છે કે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટના બાયોમાં એન એલેક્સિયાએ પોતાને એક્સ-એક્ટર ગણાવી છે.

એલેક્સીયાના ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા છે જેમાં મોડેલિંગ સ્ટાઈલ જોવા મળે છે. તેમજ કેટલીક જૂની તસવીરો છે, જેમાં તે શૂટિંગ દરમિયાન તેના સહ-અભિનેતાઓ સાથે જોવા મળી રહી છે.

View this post on Instagram

A post shared by Annie (@annanra)

આવી જ એક તસવીરમાં નાનકડી એન ભારતીય સિનેમાના પીઢ અભિનેતા કમલ હાસનના ખોળામાં જોવા મળી રહી છે. આ તસવીર તમિલ ફિલ્મ Avvaishanmughi ની છે. આની સાથે જ એને કહ્યું છે કે તે પહેલીવાર કેમેરાની સામે આવી હતી. અક્ષયે કુમાર સાથે હેરાફેરીની થ્રોબેક તસવીર પોસ્ટ કરીને એને લખ્યું છે કે, ઓછા કામ પછી પણ સૌથી શ્રેષ્ઠ શૂટિંગ.

View this post on Instagram

A post shared by Annie (@annanra)

આ સિવાય ઘણી તસવીરોમાં તે તેના મિત્રો સાથે જોવા મળી રહી છે. જેમણે અભિનય છોડી દીધો છે, પરંતુ તે કેટલીકવાર જાહેરાતો ફિલ્મોમાં કરે છે. એન એલેક્સીયાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તે બાળ કલાકાર તરીકે સારી અભિનેતા હતી. તેથી, તે પુખ્ત અભિનેતા તરીકે કામ કરવા માંગતી નથી.

આ પણ વાંચો: અયોધ્યામાં રામ મંદિર માટે દાનમાં મળેલા 22 કરોડના 15 હજાર ચેક બાઉન્સ થયા, જાણો કારણ

આ પણ વાંચો: મહાકુંભમાં અત્યાર સુધી 2500 થી વધુ કોરોના સંક્રમિત, નિરંજની અખાડાએ કરી કુંભ સમાપ્તિની ઘોષણા

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">