કિલિયે કિલિયે પર વિદેશી લોકો પણ બનાવી રહ્યા છે રીલ્સ, તો જુઓ ગીતના લિરિક્સ
"કિલિયે કિલિયે" એક સુંદર મલયાલમ ગીત છે જે સાચો પ્રેમ અને સ્નેહનો ઉલ્લેખ કરે છે. ફેમસ સીંગર એસ.જાનકીએ આ ગીતમાં અવાજ આપ્યો છે. હવે આ ગીત નાનાથી લઈ મોટી ઉંમરના તમામ લોકોને પસંદ આવી રહ્યું છે.કિલિયે કિલિયે ગીતના લિરિક્સ જુઓ.

નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક ઉંમરના લોકો સોશિયલ મીડિયાના ખૂબ જ વ્યસની બની ગયા છે. મોટી ઉંમરના લોકો પણ આજ કાલ રીલ્સના વ્યસની બની ગયા છે.દરેક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા છે. દરરોજ નવા ગીતો પર રીલ્સ બનાવતા રહે છે. કોઈ પણ ભાષાનું ગીત હોય તેના મ્યુઝીક અને જે ગીત ટ્રેન્ડિંગ થાય છે,તેના પર રીલ્સ બનાવી દેતા હોય છે.આજે અમે તમને એક એવા ગીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર વિદેશી લોકો પણ રીલ્સ બનાવી રહ્યા છે. તેમની રીલ્સને લાખો લાઈક મળી રહી છે.
View this post on Instagram
ટ્રેન્ડિંગ રિલ્સ કિલિયે કિલિયે
ઇન્સ્ટાગ્રામ રીલ્સ એ ટૂંકા મનોરંજક વિડિયો હોય છે, જે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવે છે. આ રીલ્સ 15 સેકન્ડથી 90 સેકન્ડ સુધીની હોઈ શકે છે. તો આજે અમે તમારા માટે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા ગીત વિશે જણાવીશું. ગીત કિલિયે કિલિયે મલાયલમ ફિલ્મ આ રાત્રીનું છે. આ ગીત સંગીત નિર્દેશક ઇલૈયારાજા અને ગીતકાર પૂવાચલ ખાદર છે. આ ગીતના સિંગરની જો આપણે વાત કરીએ તો એસ. જાનકી છે.તો હવે આપણે કિલિયે કિલિયે જેના પર લોકો રીલ્સ બનાવી રહ્યા છે. તેના લિરિક્સ વિશે વાત કરીએ તો.
View this post on Instagram
કિલિયે કિલિયે
કિલિયે કિલિયે મણિ મણિ મેઘાથોપ્પિલ
ઓરુ મલાર નુલ્લાન પુકુમ અઝહાકિન અઝહાકે
કિલિયે કિલિયે મણિ મણિ મેઘાથોપ્પિલ
ઓરુ મલાર નુલ્લાન પુકુમ અઝહાકિન અઝહાકે
ઉયારંગલીલુડે પાલા નાદુકલ થીડી
ઓરુ કિન્નારામ મૂલમ કુલિરિન કુલીરે
કિલિયે કિલિયે મણિ મણિ મેઘાથોપ્પિલ
ઓરુ મલાર નુલ્લાન પુકુમ અઝહાકિન અઝહાકે
પલાઝી પાલ કોરી સિન્દૂરપ્પુ થૂકી
પોંકુજલ ઓથુન્નુ થેન્નુમ થેનલ
પલાઝી પાલ કોરી સિન્દૂરપ્પુ થૂકી
પોંકુજલ ઓથુન્નુ થેન્નુમ થેનલ
મિનિમોલ થાન સખી આવન કિલીમાકલે કલામોઝીયે
મારિવલ ઉંજાલિલ આડી ની વા વા
કિલિયે કિલિયે મણિ મણિ મેઘાથોપ્પિલ
ઓરુ મલાર નુલ્લાન પુકુમ અઝહાકિન અઝહાકે
ઉયારંગલીલુડે પાલા નાદુકલ થીડી
ઓરુ કિન્નારામ મૂલમ કુલિરિન કુલીરે
કિલિયે કિલિયે મણિ મણિ મેઘાથોપ્પિલ
ઓરુ મલાર નુલ્લાન પુકુમ અઝહાકિન અઝહાકે
લલ્લાલા લાલા લલ્લાલા લાલા
લલ્લાલા લાલા લલ્લાલા લાલા
લા લા લા લા લા લા
લા લા લા લા લા લા
લા લાલાલા લા લાલાલા લા લાલાલા લા
નિન્નેપ્પોલ થાઝથુ થથમ્મા કુંજોન્નુ
કોંજનામ કાટ્ટુનુ એને નોક્કી
નિન્નેપ્પોલ થાઝથુ થથમ્મા કુંજોન્નુ
કોંજનામ કાટ્ટુનુ એને નોક્કી
મિનિમોલ થાન ચિરી કાનાન કિલીમાકલે નિરાલાઝમેં
નિનોમલ પોંથુવલ ઓન્નુ ની થા થા
કિલિયે કિલિયે મણિ મણિ મેઘાથોપ્પિલ
ઓરુ મલાર નુલ્લાન પુકુમ અઝહાકિન અઝહાકે
ઉયારંગલીલુડે પાલા નાદુકલ થીડી
ઓરુ કિન્નારામ મૂલમ કુલિરિન કુલીરે
કિલિયે કિલિયે મણિ મણિ મેઘાથોપ્પિલ
ઓરુ મલાર નુલ્લાન પુકુમ અઝહાકિન અઝહાકે
