Kartik Aaryan ની ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’ નું બદલ્યું નામ, દિગ્દર્શકે જણાવ્યું તેનું કારણ

ચાહકો કાર્તિકને જોવા માટે એકદમ ઉત્સાહિત છે. તેઓ છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ લવ આજ કલ (Love Aaj Kal) માં જોવા મળ્યા હતા. ફિલ્મમાં કાર્તિકની સાથે સારા અલી ખાન હતી.

Kartik Aaryan ની ફિલ્મ 'સત્યનારાયણ કી કથા' નું બદલ્યું નામ, દિગ્દર્શકે જણાવ્યું તેનું કારણ
Kartik Aaryan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 7:10 PM

કાર્તિક આર્યન (Kartik Aaryan) ની આગામી ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’ (Satyanarayan Ki Katha) ની જાહેરાત થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. હવે કાર્તિકની આ ફિલ્મનું નામ બદલાઇ રહ્યું છે. ફિલ્મનું નામ એટલા માટે બદલાવામાં આવી રહ્યું છે કે જેથી કોઈની ભાવનાઓને દુ:ખ ન પહોંચે. ફિલ્મના નિર્દેશક સમીર વિદ્વાંસએ આ અંગેની જાણકારી એક સ્ટેટમેન્ટ બાહર પાડીને આપી છે.

તેમણે લખ્યું, ફિલ્મનું જે ટાઇટલ હોય છે તે ઘણી સર્જનાત્મક પ્રક્રિયા બાદ ફાઇનલ કરવામાં આવે છે. અમે નક્કી કર્યું છે કે તાજેતરમાં અમે જાહેરાત કરી હતી ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’નું નામ બદલાવીશું કે જેથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે નહીં કારણ કે અમારો આવો કોઈ હેતુ નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સમીરે આગળ લખ્યું, ફિલ્મના નિર્માતાઓ અને સર્જનાત્મક ટીમે આ નિર્ણયને પૂર્ણ ટેકો આપ્યો છે. અમે ટૂંક સમયમાં જ દરેક માટે ફિલ્મના નવા ટાઈટલની ઘોષણા કરીશું.

અહીં વાંચો સમીરનું નિવેદન

નેશનલ એવોર્ડ વિજેતા સમીર દ્વારા નિર્દેશનમાં આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા નિર્માણ કરી રહ્યા છે. આ એક લવ સ્ટોરી ફિલ્મ હશે જેમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે. સાજિદ સાથે કાર્તિક પહેલીવાર કામ કરી રહ્યા છે. આ ફિલ્મની ઘોષણા કરતા કાર્તિકે લખ્યું, એવી વાર્તા જે મારા હૃદયની નજીક છે. સ્પેશિયલ લોકો સાથે સ્પેશિયલ ફિલ્મ.

ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે અને આવતા વર્ષે રિલીઝ થવાની સંભાવના છે. ફિલ્મ અંગે કાર્તિકે કહ્યું, ‘હું સાજિદ સર સાથે ઘણા સમયથી કામ કરવા માંગતો હતો. તેનાથી વધુ સારું શું હશે. આ ફિલ્મ એક મ્યુઝિકલ લવ સાગા છે જેમાં ઘણા નેશનલ એવોર્ડ વિજેતાઓ શામેલ છે.

ચાહકો કાર્તિકને જોવા માટે એકદમ ઉત્સાહિત છે. તેઓ છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ લવ આજ કલ (Love Aaj Kal) માં જોવા મળ્યા હતા. ફિલ્મમાં કાર્તિકની સાથે સારા અલી ખાન હતી. આ વર્ષની શરૂઆતમાં સમાચાર આવ્યા કે કાર્તિક ફિલ્મ દોસ્તાના 2 થી બહાર થઈ ગયા છે. આ ફિલ્મમાં કાર્તિક સાથે જાનવી કપૂર અને લક્ષ્ય હતા. લક્ષ્ય આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યા હતા. ચાહકો ફિલ્મમાં કાર્તિકને જોવા માટે ઘણા ઉત્સાહિત હતા, પરંતુ તે પછી અચાનક જ આ સમાચાર સાંભળીને બધાને ઝટકો લાગ્યો.

ધર્મા પ્રોડક્શનએ એક નિવેદન બહાર પાડીને ફક્ત એટલું જ કહ્યું હતું કે અમે હમણાં આ વિશે વધુ નહી બસ એટલું કહેશું કે જલ્દીથી અમે ફિલ્મની નવી કાસ્ટની ઘોષણા કરીશું.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">