Kangana Ranaut Corona Positive: કંગના રનૌત કોરોના પોઝિટિવ, પોસ્ટ શેર કરીને કહી આ વાત

કંગના રાનાઉતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે કોરોના પોઝિટિવ છે. તેમજ ટે ઘણા દિવસથી ખરાબ તબિયતનો અનુભવ કરી રહી હતી.

Kangana Ranaut Corona Positive: કંગના રનૌત કોરોના પોઝિટિવ, પોસ્ટ શેર કરીને કહી આ વાત
Kangana Ranaut
Follow Us:
| Updated on: May 08, 2021 | 11:16 AM

કંગના રનૌત કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ સામે આવ્યા છે. કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરીને આ બાબતે જાણકારી આપી હતી. કંગનાએ લખ્યું હતું કે કેટલાક દિવસથી તેને તબિયત ઠીક ના હોવાનું અનુભવાઈ રહ્યું હતું, બાદમાં ટેસ્ટ કરાવતા કોરોના સંક્રમિત હોવાની વાત સામે આવી છે.

કંગના રાનાઉતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “હું છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ થાક અને નબળાઇ અનુભવી રહી હતી. મારી આંખોમાં જલન પણ થતી હતી. હું હિમાચલ જતાં પહેલાં કોરોના ટેસ્ટ કરાવવા માંગતી હતી અને ગઈ કાલે ટેસ્ટ કરાવ્યો. તેનું પરિણામ આજે મને ખબર પડી કે હું કોરોના પોઝિટિવ છું. મેં મારી જાતને અલગ કરી છે, મને ખબર ન હતી કે વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યો છે. ”

ત્યાર બાદ કંગનાએ લખ્યું કે હવે મને ખબર પડી ગઈ છે. અને હું એને ખતમ કરી દઈશ, તમે લોકો પણ આ વાયરસને પોતાના પર હાવી ના થવા દેતા. જો આનાથી ડરી ગયા તો તમને વધુ ડરાવશે.

સમાચાર મળતાની સાથે કંગનાના ફેંસ તેની તબિયત માટે પ્રાર્થના અને જલ્દીથી સાજા થઇ જવાની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ વિરુદ્ધ FIR, કોરોનાને લઈને આવી અફવા ફેલાવવાના આરોપો

આ પણ વાંચો: યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, નૌકાદળે કહ્યું- બધા જવાનો સુરક્ષિત છે

ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
g clip-path="url(#clip0_868_265)">