કાજોલ પોતાના કપડાને લઇને થઇ ટ્રોલ, યૂઝર્સ બોલ્યા બાઇકનું કવર પહેરીને કેમ આવી ?

અભિનેત્રી કાજોલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફિલ્મફેર માટે તૈયાર જોવા મળી રહી છે. તેણે બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસનો કોલર લોકોને થોડો વિચિત્ર લાગતો હતો

કાજોલ પોતાના કપડાને લઇને થઇ ટ્રોલ, યૂઝર્સ બોલ્યા બાઇકનું કવર પહેરીને કેમ આવી ?
Kajol gets trolled due her dress on social media, looks like a bike cover say netizens
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 9:50 AM

બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ (Kajol) તેના દમદાર અંદાજ માટે જાણીતી છે. તે લોકોની સામે પોતાનો અભિપ્રાય જણાવવામાં જરાય શરમાતી નથી, પરંતુ ફેશનના મામલે તેનો હાથ થોડો તંગ છે. તાજેતરમાં, અભિનેત્રી ફિલ્મફેર (Film fare) માટે જ્યારે તૈયાર થઇને લોકો સામે આવી તો તેની ડ્રેસિંગ સેન્સ જોઈને ટ્રોલર્સને મજા આવી ગઇ અને તેમને મીમ્સ બનાવવા માટેનું મટીરિયલ મળી ગયુ.

અભિનેત્રી કાજોલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફિલ્મફેર માટે તૈયાર થયેલી જોવા મળી રહી છે. તેણે બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસનો કોલર લોકોને થોડો વિચિત્ર લાગતો હતો, તો ટ્રોલર્સ તેની મજાક ઉડાવવા લાગ્યા. જો કે, અભિનેત્રીએ તેના આઉટફિટને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કેરી કર્યું હતું અને તે ખૂબ સુંદર પણ લાગી રહી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ વીડિયો પહેલા કાજોલનો બીજો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે તેની બહેન તનિષા મુખર્જી સાથે લડતી જોવા મળી હતી. વીડિયોમાં જોવા મળ્યું કે કેવી રીતે માતા તનુજા વચ્ચે પડીને બંનેને ચૂપ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ કાજોલના ચહેરા પરના હાવભાવ જોઈને લાગતું હતું કે તેને તનિષાની વાત પસંદ નથી આવી અને તેણે તેની નાની બહેનને ‘ચૂપ’ કહી દીધી.

‘બાઝીગર’ની સફળતા બાદ કાજોલે ક્યારેય પાછું વળીને જોયું નથી અને પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. કાજોલે ભારતીય સિનેમામાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’ કરી છે. ‘કભી ખુશી કભી ગમ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી. કાજોલ અને શાહરૂખ ખાનની જોડીને મોટા પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો –

આર્યન ખાનને જામીન મળતા જ ખુશીથી ઝૂમી ઉઠી બહેન સુહાના ખાન, બાળપણની તસ્વીર શેર કરી લખી દીધું કંઈક આવું

આ પણ વાંચો –

મેયરની માનવતા: રૂફટોપ ખોલીને ગાડીમાં ઉભેલી બાળકીનો થયો એવો અકસ્માત કે પરિવાર હેબતાઈ ગયો, જાણો પછી શું થયું

આ પણ વાંચો –

Petrol-Diesel Price Today : ક્રૂડના ભાવમાં ઘટાડો પણ ભારતમાં આજે પણ મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ, દેશમાં ક્યારે મળશે રાહત?

g clip-path="url(#clip0_868_265)">