KAHANI SONG LYRICS : ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ફેમસ સોન્ગ KAHANIના Lyrics ગુજરાતીમાં વાંચો
આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.
કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે
આ પણ વાંચો : Ambar Se Toda Song Lyrics : સુપર હિટ ફિલ્મ RRRનું “અંબર સે તોડા” સોન્ગના Lyrics વાંચો
ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું કહાની સોન્ગે લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે. જેને મોહન ખન્ના દ્વારા ગાવામાં આવ્યું છે. તેમજ આ ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીતનું સંગીત પ્રીતમે આપ્યું છે. કહાની સોન્ગમાં આમિર ખાન અને કરીના કપૂર ખાન જોવા મળે છે. જેનું નિર્દેશક અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે.
KAHANI LYRICS
હો રહા હૈ જો, હો રહા હૈ ક્યોં, તુમ ના જાનો, ના હમ..
પામ પરા રારા રમ..
ક્યા પતા હમ મેં હૈ કહાની, યા હૈ કહાની મેં હમ?
પામ પરા રારા રમ..
કભી કભી જો યે આધી લગતી હૈ, આધી લીખ દે તું, આધી રહે જાને દે.. જાને દે..
જીંદગી હૈ જૈસે બારિશો કા પાની, આધી ભર લે તુ, આધી બે જાને દે.. જાને દે..
હમ સમંદર કા એક કતર હૈ, યા સમંદર હૈ હમ?
પામ પરા રારા રમ..
યે, હથેલી કી લકીરોં મેં લીખી સારી હૈ, યા, ઝિંદગી હમારે ઇરાદોં કી મારી હૈ?
હૈ, તેરી મેરી સમજદારી સમજ પાને મેં, યા, ઇસકો ના સમજાના હી સમજદારી હૈ?
બેઠી કલિયોં પે તિતલી કે જૈસી, કભી રુકને દે, કભી ઉડ જાને દે.. જાને દે..
જીંદગી હૈ જૈસે બારિશો કા પાની, આધી ભર લે તુ, આધી બહ જાને દે.. જાને દે..
હૈ ઝરૂરત સે થોડી ઝ્યાદા, યા હૈ જરુરત સે કમ ? પામ પરા રારા રમ..
ક્યા પતા હમ મેં હૈ કહાની, યા હૈ કહાની મેં હમ?
*****************************
Ho raha hai jo, Ho raha hai kyon, Tum na jano, na hum..
Pam para rara rum..
Kya pata hum mein hai kahani, ya hain kahani mein hum ?
Pam para rara rum..
Kabhi kabhi jo ye aadhi lagti hai, aadhi likh de tu, aadhi reh jaane de.. Jaane de ..
Zindagi hai jaise baarishon ka paani, aadhi bhar le tu, aadhi beh jaane de.. Jaane de ..
Hum samandar ka ek qatra hain, ya samandar hain hum ?
Pam para rara rum..
Ye, hatheli ki lakeeron mein likhi saari hai, ya, zindagi humare iraadon ki maari hai ?
Hai, teri meri samajhdari samajh paane mein, Ya, isko na samajhna hi samajhdaari hai ?
Baithi kaliyon pe titli ke jaisi, kabhi rukne de, kabhi ud jaane de.. Jaane de ..
Zindagi hai jaise baarishon ka paani, aadhi bhar le tu, aadhi beh jaane de.. Jaane de ..
Hai zaroorat se thodi zyaada, Ya hai zaroorat se kam ? Pam para rara rum ..
Kya pata hum mein hai kahani, ya hain kahani mein hum ?