ઐતિહાસિક કહાનીઓ પર આધારિત વેબ સિરિઝ ‘મહારાજા છત્રસાલ’ નો ફર્સ્ટ લુક આવ્યો સામે
અત્યાર સુધી એકશન અને ડ્રામા સંબંધિત વેબસિરિઝો જોવા મળથી હતી પરંતુ તાજેતરમાં નવી વેબ સિરિઝ ‘મહારાજા છત્રસાલ’ પ્રસારીત થવા જઈ રહી છે. જેમાં પહેલી વખથ દર્શકો ઐતિહાસિક કહાનીથી માહિતહગાર થશે અને રાજા છત્રસાલ અંગે જાણવા મળશે. આ પણ વાંચો : મુશર્રફ પણ બોલ્યા ઇમરાનની ભાષા,’પાકિસ્તાન પર હુમલો કર્યો તો તે પીએમ મોદીના જીવનની સૌથી મોટી ભૂલ […]
અત્યાર સુધી એકશન અને ડ્રામા સંબંધિત વેબસિરિઝો જોવા મળથી હતી પરંતુ તાજેતરમાં નવી વેબ સિરિઝ ‘મહારાજા છત્રસાલ’ પ્રસારીત થવા જઈ રહી છે. જેમાં પહેલી વખથ દર્શકો ઐતિહાસિક કહાનીથી માહિતહગાર થશે અને રાજા છત્રસાલ અંગે જાણવા મળશે.
આ પણ વાંચો : મુશર્રફ પણ બોલ્યા ઇમરાનની ભાષા,’પાકિસ્તાન પર હુમલો કર્યો તો તે પીએમ મોદીના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે’
ન્યુ વેબ સિરિઝ છત્રસાલ જેમાં તમને જોવા મળશે રાજા છત્રસાલ અને તેની આ બંને રાણીઓથી જોડાયેલી કહાની. આ રાજાની સાથે રાણી દેવકુવરી અને સુશિલા આ બંને રાણીઓ અલગ અને અનોખા કિરદારમાં જોવા મળશે.
આ ન્યુ વેબ સિરિઝમાં રાજા છત્રસાલના જીવન વિશેની ઐતિહાસિક કહાનીથી દર્શકો માહિતગાર થશે. જેમાં રાજા છત્રસાલના જીવનઅંગેની ઘણી માહિતીઓ લોકો સામે પહેલી વખત જ સામે આવશે.
જો કે રાજા છત્રસાલ એટલા માટે પણ ખાસ છે કે અત્યાર સુધી મસાલાથી ભરપૂર વેબ સિરિઝો આવતી હતી ત્યાાં હવે હિસ્ટોરિકલ કહાની પર આધારિત આ વેબ સિરિઝ દર્શકોને કેટલી પસંદ આવે છે તે પણ જોવાનું રહેશે.
[yop_poll id=1640]