રડતી બાળકીને બંદ કરાવવા પિતા કર્યું એવું કે બાળકી ડરી ગઈ, 80 લાખથી વધુ વખત જોવાયો આ Video

સોશ્યલ મીડિયા પર પિતા-પુત્રીનો એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રડતી દીકરીને ચૂપ કરાવવા માટે પિતાએવા અજીબોગરીબ અવાજ કરવા લાગે છે કે દીકરી ડરી જાય છે.

| Updated on: May 07, 2021 | 3:13 PM

સોશ્યલ મીડિયા (Social Media) પર પિતા-પુત્રીનો (Father-Daughter) વીડિયો વધુને વધુ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસતાં-હસતાં થાકી હશો. વિડીયોમાં અચાનક બાળક રડવાનું શરૂ કરી દે છે, અને પિતાને તેને ચૂપ કરવાનો કોઈ રસ્તો મળતો નથી. આ બાદ પિતા અજીબોગરીબ અવાજ કરવા લાગે છે.

પિતાને આવા અવાજો કરતા જોઇને બાળકી હેરાન રહી જાય છે અને પિતાને જોઈ આશ્ચર્યચકિત થઈને જોઈ રહે છે. આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ રીલ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં 8 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

View this post on Instagram

A post shared by Himanshu Dudi (@himanshu_dudi_999)

વિડીયોમાં જોઇ શકાય છે કે બાળકી ચીસો પાડી પાડીને રડતી હતી. પિતા નજીકમાં બેઠા હતા અને કેમેરા તરફ જોઈ રહ્યા હતા. બાળકીને ચૂપ કરવાનો કોઈ રસ્તો ન મળ્યો તો પિતાએ પણ જોરજોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું. આ જોઈને બાળકી ગભરાઈ ગઈ અને બંધ થઇને આંખો મોટી કરીને જોવા લાગી. જે રીતે આશ્ચર્યમાં તે તેના પિતાને જોવા લાગી ટે ઘટના ખુબ પ્રેમ ઉત્પન્ન કરે એવી છે. એટલે જ લોકોને વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે.

વિડિઓ 27 એપ્રિલે શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 8.8 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. તેમજ 5 લાખથી વધુ લાઈક્સ પણ મળી ચૂકી છે. આ વીડિયો અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે.

લોકોને વિડિઓનો ખૂબ પસંદ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે, ‘બાળકીની પ્રતિક્રિયા જોઈને આનંદ થયો.’ બીજા યુઝરે મજાકમાં લખ્યું, ‘કોઈને આવા પિતા ના મળે. બિચારી બાળકી પણ ડરી ગઈ.

આ પણ વાંચો: મુંબઈ પોલીસે Tom and Jerry નો આ વીડિયો શેર કરીને લોકોને કરી અપીલ, જોઇને તમે પણ ખુશ થઇ જશો

આ પણ વાંચો: કોરોનાથી રીકવર થયા બાદ બદલી દો આ વસ્તુ, નહીંતર ફરીથી થઇ શકો છો કોરોનાના શિકાર

Follow Us:
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">