આશુતોષ ગોવારિકરની ફિલ્મ “પાનીપત”નું પોસ્ટર રીલીઝ, આ દિવસે આવશે પરદા પર

બોલિવુડના નિર્દેશક આશુતોષ ગોવારિકરની ફિલ્મ “પાનીપત”નું નવું પોસ્ટર રીલીઝ થયું છે. જેની ટેગ લાઇન છે, “એક લડાઇ, જેણે ઇતિહાસ બદલી નાંખ્યો છે.” પાનીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં સંજય દત્ત, અર્જૂન કપૂર અને કૃતિ સેનન મુખ્ય કિરદારમાં જોવા મળશે. જલ્દી જ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવશે. ફિલ્મ “પાનીપત” 6 ડિસેમ્બરે રીલીઝ થવાની છે. Facebook […]

આશુતોષ ગોવારિકરની ફિલ્મ પાનીપતનું પોસ્ટર રીલીઝ, આ દિવસે આવશે પરદા પર
Follow Us:
Bhumi Gor
| Edited By: | Updated on: Nov 02, 2019 | 12:53 PM

બોલિવુડના નિર્દેશક આશુતોષ ગોવારિકરની ફિલ્મ “પાનીપત”નું નવું પોસ્ટર રીલીઝ થયું છે. જેની ટેગ લાઇન છે, “એક લડાઇ, જેણે ઇતિહાસ બદલી નાંખ્યો છે.” પાનીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં સંજય દત્ત, અર્જૂન કપૂર અને કૃતિ સેનન મુખ્ય કિરદારમાં જોવા મળશે. જલ્દી જ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવશે. ફિલ્મ “પાનીપત” 6 ડિસેમ્બરે રીલીઝ થવાની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

“પાનીપત” યુદ્ધ 1761માં મરાઠા સામ્રાજ્ય અને દુર્રાની સામ્રાજ્ય વચ્ચે થયું હતું. “પાનીપત”નું ત્રીજુ યુદ્ધ મરાઠા સામ્રાજ્ય અને અફઘાનિસ્તાનના અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. જેને અહમદ શાહ દુર્રાની કહેવાય છે. અર્જૂન કપૂર અને કૃતિ સેનન આ ફિલ્મને લઇ એકસાઇટેડ છે. આ સ્ટારે યુદ્ધ કલાની ટ્રેનિંગ પણ લીધી છે. આ ફિલ્મમાં સંજય દત્તનો એક અલગ જ કિરદારમાં જોવા મળશે. સંજય દત્ત અહમદ શાહ દુર્રાનીનો રોલ નિભાવી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બોલિવુડમાં ફરી એકવાર ઐતિહાસિક ફિલ્મોની હોડ લાગી રહી છે. એક તરફ સંજય લીલા ભણસાલીએ અલ્લાઉદ્દીન ખિલજીને સામે લાવવાની કોશિષ કરી. તો બીજી તરફ કંગના રનોત રાની લક્ષ્મીબાઇ બની સામે આવવાની છે. સાથે કરણ જોહર પણ ફિલ્મ “તખ્ત” લઇને આવી રહ્યા છે. જે મોગલકાળની કહાની પર આધારિત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">