AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આમિરખાનની આવનારી ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”નું પોસ્ટર રિલીઝ

બોલિવુડ સ્ટાર આમિર ખાને ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” માટે 2020ની ક્રિસમસને અત્યારથી જ બુક કરી દીધી છે. આમિર ખાને ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”નું મોશન પોસ્ટર રીલીઝ કર્યું છે. આ પોસ્ટરના બ્રેક ગ્રાઉન્ડમાં એક મ્યુઝિક મુકવામાં આવ્યું છે, “કયા હમ મેં હૈ કહાનિયાં યા કહાની મેં હમ…” આમિર ખાનની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” હૉલિવૂડ સ્ટાર ટૉમ […]

આમિરખાનની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું પોસ્ટર રિલીઝ
Bhumi Gor
| Edited By: | Updated on: Nov 06, 2019 | 12:53 PM
Share

બોલિવુડ સ્ટાર આમિર ખાને ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” માટે 2020ની ક્રિસમસને અત્યારથી જ બુક કરી દીધી છે. આમિર ખાને ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”નું મોશન પોસ્ટર રીલીઝ કર્યું છે. આ પોસ્ટરના બ્રેક ગ્રાઉન્ડમાં એક મ્યુઝિક મુકવામાં આવ્યું છે, “કયા હમ મેં હૈ કહાનિયાં યા કહાની મેં હમ…” આમિર ખાનની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” હૉલિવૂડ સ્ટાર ટૉમ હૈંક્સ સ્ટારર “ફૉરેસ્ટ ગંપ”નું ઑફિશયલ હિન્દી રીમેક છે.આ છે ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ફિલ્મ માટે આમિર ખાને લગભગ 20 કિલો વજન ઓછું કર્યું છે. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે બોલિવુડની એકટ્રેસિસ કરિના કપૂર જોવા મળશે. “તલાશ” અને “3 ઇડિયટ્સ” પછી ફરી એકવાર કરિના ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં એક અલજ જ કિરદારમાં નજર આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આમિરની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”ને લઇ ખબર તો એવી પણ મળી છે કે આ ફિલ્મમાં કિંગખાન શાહરૂખ ખાન એક કિમીયો કરતા જોવા મળશે. ફિલ્મમાં કિંગખાનનું કિરદાર નાનું હશે પણ તે મહત્વનું રહેશે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">