દુલ્હનની એન્ટ્રીને વધુ યાદગાર બનાવવા દિન શગના દા ચડ્યા સોંગ પર કરો એન્ટ્રી, જુઓ વીડિયો
આજે ફિલ્મ ફિલૌરીનું ફેમસ સોંગ જે મોટા ભાગના લગ્ન પ્રસંગે દુલ્હનની એન્ટ્રીમાં વગાડવામાં આવે છે તેના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. દિન શગના દા ચડ્યા સોંગના લિરિક્સ નીરજ રાજાવત દ્વારા લખવામાં આવ્યા છે.

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. આજે ફિલ્મ ફિલૌરીનું ફેમસ સોંગ જે મોટા ભાગના લગ્ન પ્રસંગે દુલ્હનની એન્ટ્રીમાં વગાડવામાં આવે છે. તેના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. દિન શગના દા ચડ્યા સોંગના લિરિક્સ નીરજ રાજાવત દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગને જસલીન રોયલ દ્વારા ગાવામાં આવ્યુ છે. આ સોંગનું સંગીત જસલીન રોયલ દ્વારા આપવામાં આવ્યુ છે. તો આ ફિલ્મ અને સોંગમાં અનુષ્કા શર્મા અને દિલજીત દોસાંજ જોવા મળે છે.
દિન શગના દા ચડ્યા સોંગ
દિન શગના દા ચડ્યા
આઓ સખીયોં ની વેહરા સજેયા હાન..
મેરા સજના મિલેયા
સજના મિલન વધાઈયાં
ની સાજન ડોલી લેકે આઉના
ની વેહરા સજેયા
મેરા સજના મિલેયા
સજના મિલેયા
સજના મિલેયા હાં.
વો હો…
દિન શગના દા ચડ્યા
આઓ સખીયોં ની વેહરા સજેયા
હાન…
મેરા સજના મિલેયા
સજના મિલન વધાઈયાં
ની સાજન ડોલી લેકે આના
ની મેરા સજના
ઢોલના વે, ઢોલના વે
રાંઝણ માહી ઢોલના
ઢોલના વે, ઢોલના વે
હીર જોગની ઢોલના
ઢોલના વે ઢોલના
તુ મેરા નસીબા ઢોલના
ઢોલના વે ઢોલના
મૈં જુગની તેરી ઢોલના
જવાન ના મેં બિન શહેનાઈયાં
સતરંગી રૂબૈયાં
સુના જા તુ હરજૈયા (x2)
શામિયાણા સજવાન
ડોલી લેકે મૈ આવા
આતિશબાજી કરકે
તેનુ લેકે મૈ જાવા
