AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil To Bacha Hai ji Song : ગુલઝાર સાહેબે લખેલુ દિલ તો બચ્ચા હૈ ગીતનો Video અને Lyrics

દિલ તો બચ્ચા હૈ ગીતના બોલ ફેમસ ગીત ગુલઝાર સાહેબે લખ્યા છે. ત્યારે આજે તેમના જન્મ દિવસ પર અમે આ ગીતનો વીડિયો અને લિરિક્સ લઈને લઈને આવ્યા છે.

Dil To Bacha Hai ji Song : ગુલઝાર સાહેબે લખેલુ દિલ તો બચ્ચા હૈ ગીતનો Video અને Lyrics
Dil To Bacha Hai ji Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 4:00 PM
Share

Gulzar Song: દિલ તો બચ્ચા હૈ જી એ 2010ની ફિલ્મ ઇશ્કિયાનું હિન્દી ગીત છે. આ ગીતના બોલ ફેમસ ગીત ગુલઝાર સાહેબે લખ્યા છે. ત્યારે આજે તેમના જન્મ દિવસ પર અમે આ ગીતનો વીડિયો અને લિરિક્સ લઈને લઈને આવ્યા છે. ગાયક રાહત નુસરત ફતેહ અલી ખાને આ ગીત ગાયુ છે અને મ્યુઝિક ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજ છે. દિલ તો બચ્ચા હૈ જીમાં નસીરુદ્દીન શાહ, વિદ્યા બાલન, અરશદ વારસી, અનુપમા કુમાર, ગૌરી માલા, આલોક કુમાર, અનીશા બાનો છે.

ઐસે ઉલજી નઝાર ઉનસે હટતી નહીં દાંતસે રેશમી દોર કટતી નહિ ઉમર કબ કી બરસ કે સફેદ હો ગયી કારી બદરી જવાની કી છટતી રહી

વલ્લાહ યે ધડકન બઢને લગી હૈ ચેહરે કી રંગત ઉડને લગી હૈ ડર લગતા હૈ તનહા સોને મેં જી દિલ તો બચ્ચા હૈ જી

દિલ તો બચ્ચા હૈ જી થોડા કચા હૈ જી દિલ તો બચ્ચા હૈ જી

ઐસે ઉલજી નઝર ઉનસે હટતી નહીં દાંતસે રેશ્મિ દોર કટતી નહિ ગારી બદરી જવાની કી છટતી રહી

કિસ કો પત્તા થા પહેલું મેં રખા દિલ ઐસા બાજી ભી હોગા હમ તો હમેશા સમજતે કોઈ હમ જૈસા હાજી હી હોગા

આયે જોર કરે કિતના શોર કરે બેવજા દંડો પે ઇવ ગૌર કરેં દિલ સા કોઈ કમીના નહિ કોઈ તો રોકે કોઈ તોકે ઇસ ઉમર મેં અબ ખાવો ગે ધોકે

ડર લગતા હૈ ઇશ્ક કરને મેં ભી જી દિલ તો ઈચ્છા હૈ જી દિલ તો બચ્ચા હૈ જી થોડા કચ્ચા હૈ જી દિલ તો બચ્ચા હૈ જી

ઐસે ઉદાસી બેઠી હૈ દિલ પે હસને સે ગભરા રહે હૈ સારી જવાની કતરાકે કાન્તિ પીરી મેં ટકરા ગયે હૈ દિલધડકતા હૈ તો ઐસે લગતા હૈ જો આ રહા હૈ યહી દેખતા હે ના હો પ્રેમ કી મારે કતાર રે તોબા યે લમહે કટતે નહીં હૈ ક્યૂં આંખ સે મેરી હાથતે નહીં જો ડર લગતા હૈ મુઝસે કરના બાજી દિલ તો બચ્ચા હૈ જી દિલ તો બચ્ચા હૈ જી થોડા કચ્ચા હૈ જી દિલ તો બચ્ચા હૈ જી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">