TMKOC : ફરી શોમાં ગરબા રમતા દેખાશે દયાબેન, તેમની વાપસીને લઇને મેકર્સ સાથે થઇ રહી છે ચર્ચા

કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં લાંબા સમય બાદ દયાબેન વાપસી કરી શકે છે. જો સમાચારનું માનીએ તો અભિનેત્રીએ પોતાની કેટલીક શરતો રાખી છે, જેના પછી તે શોનો ભાગ બની શકે છે.

TMKOC : ફરી શોમાં ગરબા રમતા દેખાશે દયાબેન, તેમની વાપસીને લઇને મેકર્સ સાથે થઇ રહી છે ચર્ચા
Dayaben will return in Taarak Mehta ka Ooltah Chashmah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 8:47 PM

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Taarak Mehta ka Ooltah Chashmah) ચાહકો માટે એક મોટા સમાચાર છે. દયાબેન જલ્દી શોમાં પાછા જોવા મળી શકે છે. હા, આવનારા સમયમાં દયાબેન ટીવીમાં ગરબા કરતા જોવા મળી શકે છે. પરંતુ આ માટે શોના મેકર્સે દયાબેન એટલે કે દિશા વાકાણીની (Disha Vakani) કેટલીક શરતો સ્વીકારવી પડશે.

દયાબેન એટલે કે દિશા વાકાણી ટીવીના ફેમસ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ઘણા સમયથી જોવા મળી નથી. તે મેટરનીટી લીવ પર ગઈ હતી પરંતુ પાછી આવી ન હતી. દરમિયાન, ઘણી વખત સાંભળવામાં આવ્યું હતું કે દિશા હવે સિરિયલમાં પાછી ફરી રહી છે. પરંતુ દર વખતે ચાહકો નિરાશ થયા હતા. દિશા વાકાણીના પતિ મયુરે પણ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે તેની પત્ની શોમાં પાછી નહીં ફરે. પરંતુ હવે એવી શક્યતાઓ છે કે દિશા શોમાં પરત ફરી શકે છે.

Koimoi.com ના સમાચાર મુજબ, જો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓ દયાબેનની ફી પર એપિસોડ 1.5 લાખ વધારી દે છે. અને જો દિશાની દિવસમાં માત્ર 3 કલાક કામ કરવાની શરત સ્વીકારે છે, તો તે કામ પર પરત ફરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશાના પતિ મયૂર શોના મેકર્સ સાથે વાતચીત કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિશા અને તેના પતિ ઈચ્છે છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર તેમના બાળક માટે પર્સનલ નર્સરી પણ બનાવવામાં આવે અને એક આયા પણ રાખવામાં આવે જે હંમેશા તેમના બાળક સાથે રહે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તમને જણાવી દઈએ કે, ભલે સીરિયલની દયાબેન એટલે કે દિશા વાકાણી હવે આ શોનો હિસ્સો નથી, પરંતુ ફેન્સ તેને હજુ પણ યાદ કરે છે. દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી આ શોમાં જોવા મળી નથી અને નિર્માતાઓએ તેના પાત્રને કોઈની સાથે બદલ્યું નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દિશા વાકાણીની એક્ટિંગ કરિયરમાં એક માઈલસ્ટોન સાબિત થઈ છે.

આ પણ વાંચો –

Nawazuddin Siddique એ મુંબઈમાં પોતાનું ડ્રીમ હોમ બનાવ્યું, જાણો પાંચ વ્યક્તિ સાથે શેરીંગ ફ્લેટમાં રહેવાથી લઈ અહિયાં સુધીની સફર

આ પણ વાંચો –

સોશિયલ મીડિયા દ્વારા અઢળક કમાણી કરે છે શહનાઝ ગિલ, એક પોસ્ટ માટે આટલી રકમ લે છે અભિનેત્રી

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">