બોલિવુડની ગ્લેમર ગર્લ DEEPIKA PADUKONEનો આજે BIRTHDAY, જુઓ તેની કારકિર્દીની એક ઝલક

  • Bipin Prajapati
  • Published On - 8:50 AM, 5 Jan 2021
Bollywood's Glamor Girl DEEPIKA PADUKONE's BIRTHDAY today, see a glimpse of her career
Deepika padukone (File Image)

બોલીવુડની ગ્લેમર ગર્લ દિપીકા પદુકોણનો (DEEPIKA PADUKONE) આજે જન્મદિવસ (BIRTHDAY) છે.  ફિલ્મ જગતમાં પ્રવેશીને સફળતા હાંસલ કર્યા પહેલાની તેની કારકિર્દીની એક ઝલક..