AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ટ્રોલ થયા બાદ સારા અલી ખાનનું મોટું નિવેદન, કહ્યું- ‘મહાકાલ જેટલી જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે અજમેર શરીફ પણ જઈશ’

Sara Ali Khan On Trolling: હાલમાં જ સારા અલી ખાન ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ગઈ હતી, ત્યારબાદ તેને ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. અને હવે અભિનેત્રીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Video: ટ્રોલ થયા બાદ સારા અલી ખાનનું મોટું નિવેદન, કહ્યું- 'મહાકાલ જેટલી જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે અજમેર શરીફ પણ જઈશ'
sara ali khan
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 11:06 PM
Share

Indore : બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેની આગામી ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ને લઈને ચર્ચામાં છે. વિકી કૌશલ સાથે મળીને તે પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. તે અલગ-અલગ જગ્યાએ જઈ રહી છે, ક્યારેક સમાધિ પર ચાદર ચઢાવી રહી છે તો ક્યારેક મંદિરમાં દર્શન કરી રહી છે. હાલમાં જ તે ફિલ્મના પ્રમોશન માટે મધ્યપ્રદેશના ઈન્દોર પહોંચી હતી, ત્યારબાદ તે ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલ મંદિરના દર્શન કરવા ગઈ હતી.

મંદિરની મુલાકાત લેતા તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જ્યાં ઘણા લોકોને તે તસવીરો ખૂબ પસંદ આવી હતી અને ઘણા લોકોએ તેમને મંદિરમાં દર્શન કરવા બદલ ટ્રોલ પણ કર્યા હતા. હવે અભિનેત્રીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો : IPL 2023 FINAL : અમદાવાદમાં ફાઈનલ જોવા પહોંચી સારા, જુઓ કલોઝિંગ સેરેમનીના શાનદાર Photos

ટ્રોલર્સને જડબાતોડ જવાબ

આ પણ વાંચો : Tere Vaaste Song : વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું લેટેસ્ટ Song, જુઓ VIDEO

ઈન્દોરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે જ્યારે તે મંદિર જાય છે ત્યારે તેને ટ્રોલ કરવામાં આવે છે, તે તેને કેવી રીતે જુએ છે? આ સવાલ પર તેણે કહ્યું કે તે તેના કામને ખૂબ જ ગંભીરતાથી લે છે. તે પબ્લિક માટે કામ કરે છે અને જો લોકોને તેનું કામ પસંદ ન આવે તો તેને ખરાબ લાગશે, પરંતુ આ તેની અંગત માન્યતા છે.

સારા અલી ખાને વધુમાં કહ્યું કે, “હું બાંગ્લા સાહિબ અને મહાકાલ જેટલા જ ઉત્સાહ સાથે અજમેર જઈશ.” તેણીએ કહ્યું કે તે જતી રહેશે, જેને કોઈ સમસ્યા હોય તે બોલી શકે છે, તેને કોઈ સમસ્યા નથી. તેણીએ કહ્યું કે તે ઊર્જામાં માને છે, તે જ્યાં જાય છે, ત્યાંની ઊર્જા સારી હોવી જોઈએ.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">