AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor Khanને ‘માતા સીતા’ની ભૂમિકામાં જોવા માટે દર્શકો તૈયાર નથી,અકળાયેલા લોકોએ ટ્વીટર પર શરૂ કર્યો વિરોધનો ટ્રેન્ડ

કરીના કપૂર ખાનને લઇને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ ગુસ્સે છે. ટ્વિટર પર #BoycottKareenaKhan સતત ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો કરીના કપૂરનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે

Kareena Kapoor Khanને 'માતા સીતા'ની ભૂમિકામાં જોવા માટે દર્શકો તૈયાર નથી,અકળાયેલા લોકોએ ટ્વીટર પર શરૂ કર્યો વિરોધનો ટ્રેન્ડ
Kareena Kapoor
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 12, 2021 | 5:03 PM
Share

કરીના કપૂર ખાનને લઇને સોશિયલ મીડિયા (Social Media) પર લોકો ખૂબ ગુસ્સે છે. ટ્વિટર પર #BoycottKareenaKhan સતત ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો કરીના કપૂરનો બહિષ્કાર કરવાની માગ કરી રહ્યા છે અને એક સમાચારને કારણે આવું બન્યું છે. એક સમાચાર મુજબ રામાયણ (Ramayan)પર બની રહેલી એક ફિલ્મ માટે કરીનાને સીતા માતાની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે અને કરીનાએ આ ભૂમિકા કરવા માટે 12 કરોડની માગ કરી છે.

ટ્વિટર પર ટ્રેન્ડ થયું હતું બોયકોટ કરીના

આ સમાચાર વાંચ્યા પછી યુઝર્સ ખૂબ ગુસ્સામાં છે. લોકો આ સમાચારના સ્ક્રીનશોટ શેર કરતાં કરીનાનો બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. લોકો કહે છે કે કરીના કેવી રીતે માતા સીતાની ભૂમિકા ભજવી શકે છે જ્યારે તેમણે એક મુસ્લિમ સાથે લગ્ન કરી લિધા છે અને હવે તે કરીના કપૂર ખાન બની ચુકી છે. તે જ સમયે, ટ્વિટર પર હેશટેગ બોયકોટ કરીના કપૂર ખાન, ટ્રેન્ડ થઈ રહ્યું છે.

https://twitter.com/AdvAshutoshDube/status/1403619413136347144

https://twitter.com/Marwadi99/status/1403607950858489857

ફિલ્મ નિર્માતાઓ પહેલાથી જ કરી ચૂક્યા છે આ સમાચારોનો ઇનકાર

જોકે, એક અહેવાલ મુજબ, ફિલ્મના લેખક કે.વી.વિજેન્દ્ર પ્રસાદે આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપતાં આ અહેવાલને ખોટા ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કરીનાને આ ફિલ્મની ઓફર કરવામાં આવી નથી. આ સાથે જ એવા સમાચાર પણ આવ્યા હતા કે કરીના આ ફિલ્મ માટે પરફેક્ટ નથી, તેથી આ સમાચાર ખોટા છે. સમાચાર ખોટા કહેવા પછી પણ યુઝર્સ આ સાંભળીને ખૂબ ગુસ્સે છે અને કરીના પર ભડક્યા છે.

રણવીર સિંહ બનશે રાવણ!

આમ તો, સમાચાર એવા પણ છે કે રણવીર સિંહને આ ફિલ્મમાં રાવણની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વર્કફ્રન્ટની વિશે વાત કરીએ તો, કરીના ટૂંક સમયમાં આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) માં જોવા મળશે.આ સુપરહિટ ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગંપ’ ની હિન્દી રિમેક છે, જેમાં કરીના કપૂર ખાનની પણ મહત્વની ભૂમિકા છે. આ સિવાય કરીના કપૂર પાસે બે ફિલ્મો છે. ‘વીરે દી વેડિંગ 2’ અને હંસલ મહેતાની એક ફિલ્મમાં કામ કરી રહી છે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">