AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddharth Roy Kapur Birthday : ઈન્ટર્ન તરીકે કરી હતી શરૂઆત, આજે પ્રોડક્શન હાઉસના માલિક છે સિદ્ધાર્થ રોય કપૂર, જીવનમાં કેવી રીતે આવી વિદ્યા બાલન?

Siddharth Roy Kapur Birthday : આજે વિદ્યા બાલનનો (Vidya Balan) પતિ સિદ્ધાર્થ રોય કપૂર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર આપણે જાણીશું કે તેણે વિદ્યા સાથે કેવી રીતે લગ્ન કર્યા અને ઘણી રસપ્રદ વાતો.

Siddharth Roy Kapur Birthday : ઈન્ટર્ન તરીકે કરી હતી શરૂઆત, આજે પ્રોડક્શન હાઉસના માલિક છે સિદ્ધાર્થ રોય કપૂર, જીવનમાં કેવી રીતે આવી વિદ્યા બાલન?
Siddharth Roy Kapur Birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 8:27 AM
Share

વિદ્યા બાલન (Vidya Balan) એક એવી બોલીવુડ અભિનેત્રી છે. જે દરેક પાત્રમાં પોતાને ઢાળવાની શક્તિ ધરાવે છે. આજે વિદ્યાના પતિ સિદ્ધાર્થ રોય કપૂરનો (Siddharth Roy Kapur) જન્મદિવસ છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ તમને મળવાનું તમારા નસીબમાં લખ્યું હોય તે તમને કોઈ ને કોઈ કારણસર મળી જાય છે. વિદ્યા બાલન અને તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂરની પણ આવી જ કહાની છે. હા, અભિનેત્રી સાથે લગ્ન કરતા પહેલા સિદ્ધાર્થે બે લગ્ન કર્યા હતા. પરંતુ, કદાચ તેના નસીબમાં વિદ્યા લખેલી હતી, તેથી તેના જન્મદિવસના આ ખાસ અવસર પર, ચાલો તમને સિદ્ધાર્થના જીવનની કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

‘રોય કપૂર ફિલ્મ્સ’ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ કર્યું શરૂ

2 ઓગસ્ટ 1974ના રોજ મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ રોય કપૂર ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા લિમિટેડના સીઈઓ છે. આ પહેલા તેઓ ડિઝની ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ પ્રખ્યાત હતા. વર્ષ 2017માં ડિઝની ગ્રૂપ છોડ્યા પછી, તેણે ‘રોય કપૂર ફિલ્મ્સ’ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. ત્યારથી, તેણે તેના જીવનમાં માત્ર ઊંચાઈ જ પ્રાપ્ત કરી છે.

View this post on Instagram

A post shared by NDTV Movies (@ndtvmovies)

પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો કરી પ્રોડ્યુસ

તમારામાંથી ભાગ્યે જ કોઈ જાણતું હશે કે, આટલા મોટા બિઝનેસમેન તરીકે જાણીતા સિદ્ધાર્થે પોતાના જીવનમાં ઘણી નિષ્ફળતાઓ જોઈ છે. પરંતુ, રસપ્રદ વાત એ છે કે તેણે ક્યારેય મુશ્કેલીઓનો સામનો કર્યો નહીં. તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. જેમાં પીહુ, દંગલ, સત્યાગ્રહ, ચેન્નાઈ એક્સપ્રેસ, હિરોઈન, બરફી જેવી ઘણી મોટી ફિલ્મો સામેલ છે.

સિદ્ધાર્થ રોય કપૂરની ક્યારે થઈ વિદ્યા સાથે મુલાકાત

જો આપણે સિદ્ધાર્થ રોય કપૂરના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેણે પહેલાં તેના બાળપણના મિત્ર સાથે લગ્ન કર્યા. પરંતુ, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. આ પછી તેણે એક ટેલિવિઝન નિર્માતા સાથે લગ્ન કર્યા, પરંતુ તેના બીજા લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. આ પછી જ વિદ્યા બાલને તેના જીવનમાં દસ્તક આપી. વર્ષ 2012માં વિદ્યા બાલન સાથે ત્રીજી વખત લગ્ન કર્યા બાદ તેઓ હજુ પણ સાથે છે. બંને એક-બીજા સાથે તેમના જીવનમાં ખુશ છે.

સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
g clip-path="url(#clip0_868_265)">