Video: પતિના અવસાન પછી પ્રથમ વખત માતા સાથે વોક કરતા જોવા મળ્યા મંદિરા બેદી

મંદિરા બેદી પતિ રાજ કૌશલના અવસાન બાદ પ્રથમ વખત જાહેર સ્થળે દેખાઈ છે. આ દરમિયાન તેમની માતા પણ મંદિરા સાથે દેખાઈ છે. મંદિરાના આ વીડિયો પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Video: પતિના અવસાન પછી પ્રથમ વખત માતા સાથે વોક કરતા જોવા મળ્યા મંદિરા બેદી
Mandira Bedi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 5:16 PM

મંદિરા બેદી (Mandira Bedi) માટે છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલી ભરેલા હતા. તેમના પતિ રાજ કૌશલ (Raj Kaushal)નું 30 જૂને અવસાન થયું હતું. પતિના મોતથી મંદિરા તૂટી ગઈ હતી. રાજના પાર્થિવ દેહને સ્મશાન લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે મંદિરા પણ સાથે હતી. એટલું જ નહીં, મંદિરાએ બાકીના લોકોની સાથે પતિની અર્થીને પણ ઉઠાવી હતી. તે સમયે મંદિરાની હાલત રોઈ-રોઈને ખરાબ થઈ હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મંદિરા હવે ધીરે ધીરે પોતાની સંભાળ લઈ રહી છે. રવિવારે તે તેમની માતા સાથે વોક કરતી જોવા મળી હતી. માતા સાથે વોક કરતી વખતે વાત પણ કરતી હતી. મંદિરાને જોતા લાગે છે કે તે બાળકો અને પરિવાર માટે ધીમે ધીમે પોતાને મજબુત કરી રહી છે એ જરૂરી પણ છે કારણ કે તેમના બંને બાળકો હજી નાના છે. મંદિરાએ હવે માતા અને પિતા બંનેની જવાબદારી નિભાવવાની છે.

અહીં જુઓ વીડિયો 

આ વીડિયો પર કેટલાક મંદિરાને પ્રોત્સાહિત કરી રહ્યાં છે તો કેટલાક કમેન્ટ કરી રહ્યા છે કે હાલના સમયે મંદિરાને તેમની હાલત પર છોડી દો. તેમને પોતાનું જીવન શાંતિથી જીવવા દો.

શેર કરી હતી પતિ સાથે ફોટો

રાજના અવસાનના થોડા દિવસ પછી મંદિરાએ ઈન્સ્ટાગ્રામથી તેમની પ્રોફાઈલ પિકને દૂર કરી અને તેને બ્લેક બેકગ્રાઉન્ડ કરી દીધો છે. આ સાથે જ તેમણે રાજ સાથે પોતાની કેટલીક યાદો પણ શેર કરી હતી. આ ફોટાઓ શેર કરતી વખતે મંદિરાએ તૂટેલું હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યું હતું.

મંદિરાને ટ્રોલ કરવામાં આવી હતી

મંદિરાએ જ્યારે રાજની અર્થી અને દુણી પકડી હતી, જેનો ઉપયોગ અંતિમ સંસ્કાર દરમિયાન કરવામાં આવે છે, ત્યારે ઘણા લોકોએ પ્રશંસા કરી કે તે કેવી રીતે છેલ્લી ક્ષણ સુધી તેમના પ્રેમ માટે બધું કરી રહી છે. જ્યારે કેટલાકે અભિનેત્રીને ટ્રોલ કરી હતી. ઘણાએ તેમના કપડાં વિશે ટ્રોલ કર્યું હતું કે તે જીન્સ અને ટી-શર્ટ પહેરીને તેમના પતિની અંતિમવિધિમાં ગઈ હતી. જોકે ઘણા સેલેબ્સે મંદિરાને ટેકો આપ્યો હતો અને ટ્રોલરોને યોગ્ય જવાબ આપ્યો હતો.

કોણ હતા રાજ કૌશલ

રાજ કૌશલ ડાયરેક્ટર અને નિર્માતા હતા. તેમણે 3 ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ કર્યું છે. રાજે એન્થોની કૌન હૈ? , શાદી કા લડ્ડુ અને પ્યાર મેં કભી કભી જેવી ફિલ્મ્સનું નિર્દેશન કર્યું હતું.

આ પણ વાંચો: So Expensive : Suhana Khan એ કૈરી કર્યું ખૂબ કિંમતી બેગ, વિશ્વાસ નહી કરી શકશો તમે

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">