AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓળખો કોણ: ફ્રિજની અંદર બેઠેલું આ બાળક બોલિવૂડના ત્રણેય ખાનથી વધારે વસૂલ કરે છે ફી, ઘણાં લોકો ઓળખવામાં ગયા નિષ્ફળ

છેલ્લાં કેટલાક વર્ષોમાં આ સ્ટારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. આજની તારીખમાં તે ઈન્ડસ્ટ્રીનો (Film Industry)સૌથી મોંઘો સ્ટાર છે. આજે તેઓ બોલિવૂડના ત્રણ ખાન જેટલી જ ફી ચાર્જ લે છે.

ઓળખો કોણ: ફ્રિજની અંદર બેઠેલું આ બાળક બોલિવૂડના ત્રણેય ખાનથી વધારે વસૂલ કરે છે ફી, ઘણાં લોકો ઓળખવામાં ગયા નિષ્ફળ
Identify this actor
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 1:07 PM
Share

બોલિવૂડ સ્ટાર્સનું (Bollywood stars) જીવન શાનદાર હોય છે અને ચાહકો તેમના વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. બોલિવૂડ સ્ટાર્સની લાઈફસ્ટાઈલ સામાન્ય લોકોને પણ પોતાની તરફ આકર્ષે છે. ફેન્સ હંમેશા પોતાના ફેવરિટ સ્ટાર (Favorite Star) વિશે નવી-નવી વાતો જાણવા ઉત્સુક હોય છે. સ્ટાર્સના ફેમિલી ફોટો હોય કે વીડિયો હોય, મિત્રો સાથે વિતાવેલી આરામની પળો હોય કે બીજી કોઈ નવી જાણવાની વાતો હોય આ બધી વસ્તુઓ ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.

ઓળખો કોણ…

આવી જ રીતે બોલિવૂડ એક્ટરનો એક બાળપણનો ફોટો સામે આવ્યો છે. જેને દરેક વ્યક્તિ ઓળખી શકે તેમ નથી. આ તસવીરમાં બોલિવૂડનો એક મોટો સુપરસ્ટાર (Bollywood Super Star) જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર જે ફોટો સામે આવ્યો છે. તેમાં તમે એક નાનકડું સુંદર બાળક ફ્રિજની અંદર ખૂબ આનંદ સાથે બેઠેલું જોઈ શકો છો. તસવીરમાં બાળક ફ્રિજની અંદર બેઠેલું ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે. શું થયું, તમે તેમને ઓળખ્યા કે નહીં? જો નહીં, તો ચાલો એક હિંટ આપીએ કે આ સ્ટારે તાજેતરમાં જ બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે. જો મગજ હજુ પણ કામ ના કરે તો જણાવી દઈએ કે આ બીજું કોઈ નહીં પણ આપણા બધાનો ફેવરિટ વિકી કૌશલ (Vicky Kaushal) છે.

ત્રણ સૌથી લોકપ્રિય ખાન જેટલી જ ફી કરે છે વસૂલ

વિકી કૌશલે છેલ્લાં કેટલાક વર્ષોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે અને આજે તે ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા કલાકારોમાંથી એક છે. આજે તેઓ બોલિવૂડના ત્રણ સૌથી લોકપ્રિય ખાન જેટલી જ ફી વસૂલ કરે છે.

વિકી કૌશલની બાળપણની (Vicky Kaushal Childhood Photo)આ તસવીર પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિકી કૌશલ ‘ઉરી’, ‘સરદાર ઉધમ’, ‘રાઝી’, ‘સંજુ’, ‘મસાન’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આવનારા સમયમાં તે ‘તખ્ત’ અને ‘જી લે જરા’માં જોવા મળશે.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">