Urfi Javed Trolled: ઉર્ફી જાવેદની ફેશન સેન્સે ફરી મચાવ્યો હંગામો, ઈદ પર બોલ્ડનેસને લઈ ટ્રોલ થઈ

|

Jul 11, 2022 | 11:36 AM

બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એક વખત કપડાંને લઈ ટ્રોલ થઈ રહી છે, તેણે ઈદના તહેવાર પર બોલ્ડનેસને લઈ ટ્રોલ થઈ રહી છે.

Urfi Javed Trolled: ઉર્ફી જાવેદની ફેશન સેન્સે ફરી મચાવ્યો હંગામો, ઈદ પર બોલ્ડનેસને લઈ ટ્રોલ થઈ
ઉર્ફી જાવેદની ફેશન સેન્સે ફરી મચાવ્યો હંગામો
Image Credit source: Instagram

Follow us on

Urfi Javed Trolled: ઉર્ફી જાવેદ (Urfi Javed) બોલ્ડનેસને લઈ ચર્ચામાં રહી છે, ઉર્ફી બિગબોસ ઓટીટી (Big Boss OTT) પછી લાઈમલાઈટમાં જોવા મળી રહી છે. ક્યારેક તેના ડ્રેસિંગ સેન્સને લઈ હંમેશા ચર્ચામાં રહે છે, ક્યારેક ફેશનને લઈ ટ્રોલ થાય છે, હાલમાં કોફી વિથ કરણમાં રણવીર સિંહે ફરી ફેશન આઈકન (Urfi Javed Fashion Icon)નું ટાઈટલ આપવામાં આવ્યું છે, ત્યારબાદ ઉર્ફીએ આના પર રિએક્શન આપ્યું છે, હવે ફરી એકવાર તે તેના કપડા માટે ટ્રોલ થઈ રહી છે. તો ચાલો જાણીએ કે આખરે શું છે કે ઉર્ફી ફરી ટ્રોલ થઈ રહી છે.

ઈદના તહેવાર પર જશ્ન પર ઉર્ફી જાવેદ એક અલગ અંદાજમાં સ્પોર્ટ થઈ હતી. આ દરમિયાન તેનો બ્રાલેસ લુક અને કટ બ્લાઉઝમાં ઉર્ફી ખુબ હોટ લાગી રહી હતી. આવી સ્થિતિમાં ઉર્ફી જેવી જ લોકોની વચ્ચે પહોંચી, બધાની નજર તેના પર હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ઉર્ફીએ પહેર્યું અનોખું બ્લાઉઝ

ઈદના જશ્નમાં ઉર્ફી સાડી પહેરી જોવા મળી હતી. આ દરમિયાન ઉર્ફીએ પીળા રંગની પ્રિન્ટેડ સાડી પહેરી હતી જેને તેના ફ્રેન્ડે જ પ્રિન્ટ કરી હતી, સાડી અને બ્લાઉઝનું કોમ્બિનેશન ખુબ જ સુંદર હતુ, ત્યારબાદ ઉર્ફી ઈન્ટરનેટ પર બોલ્ડનેસને લઈ છવાઈ હતી,

 

 

ઈદ પર બોલ્ડ થવું ઉર્ફીને ભારે પડ્યું

ઉર્ફીએ તેના લુકને લાઉડ મેકઅપની સાથે વાળને પણ શાનદાર લુક આપ્યો છે, તેના આ લુકે સોશિયલ મીડિયા પર ખુબ હંગામો મચાવ્યો છે, લોકોને ઈદ ઉપર ઉર્ફીનો આ લુક ખાસ પસંદ આવ્યો નહીં અને તેને ટ્રોલ કરી રહ્યા છે, એક ટ્રોલરે કહ્યું કે, ઈદ પર આવા કપડાં, હંમેશાની જેમ ઉર્ફીએ ટ્રોલર્સના અલોચનાથી કોઈ ફરક પડતો નથી.

થોડા દિવસો પહેલા જ ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેયર કરી ચિંતા વ્યક્ત કરી હતી, ઉર્ફીએ તેના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી ખોટી અફવાને લઈ સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં લખ્યું કે ઉર્ફીના જૂના ફોટામાં એડિંટીંગ કરી ગળામાં ફાંસીનો ફંદો જોવા મળી રહ્યો છે જેના પર લખ્યું RIP ઉર્ફી જાવેદ

Published On - 11:35 am, Mon, 11 July 22

Next Article