AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જેકી ભગનાનીની દુલ્હન બનશે રકુલ પ્રીત સિંહ, જાણો ક્યારે કરશે લગ્ન

રિપોર્ટ્સનું માનીએ તો રકુલ પ્રીત સિંહ આવતા વર્ષે એક્ટર જેકી ભગનાની સાથે લગ્ન કરશે. આ જાણકારી અભિનેત્રીના ભાઈએ આપી છે.

જેકી ભગનાનીની દુલ્હન બનશે રકુલ પ્રીત સિંહ, જાણો ક્યારે કરશે લગ્ન
જેકી ભગનાનીની દુલ્હન બનશે રકુલ પ્રીત સિંહ, જાણો ક્યારે થશે લગ્ન?Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 1:29 PM
Share

Rakul Preet Singh : બોલિવુડમાં વધુ એક કપલ સાત ફેરા ફરવા જઈ રહ્યું છે. વિક્કી-કટરીના, આલિયા-રણબીર અને ઋચા-અલી બાદ હવે રકુલપ્રીત સિંહે (Rakul Preet Singh) પણ પોતાના લૉન્ગ ટાઈમ બોયફ્રેન્ડ જેકી  ભગનાનીની સાથે લગ્ન કરવા જઈ રહી છે. તમે હવે વિચારતા હશો કે આ કિસ્મત વાળો વ્યક્તિ કોણ હશે તો તમને જણાવી દઈએ કે, રકુલ પ્રીત જેની દુલહનિયા બનવા જઈ રહી છે તે કોઈ બીજુ નહિ પરંતુ બોલિવુડ અભિનેતા જેકી  ભગનાની છે, રિપોર્ટસની વાત માનીએ તો કપલ આવતા વર્ષે 2023માં લગ્ન કરશે. આ લગ્નને લઈ રકુલ પ્રીતના ભાઈ અમનએ જાણકારી આપી છે. તો ચાલો જાણીએ કે બંન્ને લગ્નનો નિર્ણય લીધો કે કેમ ?

બોલીવુડમાં ચાલી રહેલા લગ્નની મૌસમ વચ્ચે રકુલ પ્રીતે પણ સારા સમાચાર આપ્યા છે. રિપોર્ટસ અનુસાર આ વાત સાચી છે રકુલ અને જેકી ભગનાનીના લગ્ન આવતા વર્ષે 2023માં થશે. આટલું જ નહિ બંન્ને એકબીજાને ખુબ પ્રેમ કરે છે.

તમને જણાવી દઈએ કે, રકુલ ભાઈ અમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પર પુષ્ટિ કરી છે કે, તેની બહેન અને જેકી લગ્ન કરવા જઈ રહ્યા છે. જેના પર અભિનેત્રીએ કોમેન્ટ કરી છે. રકુલ પ્રીતે ટ્વિટર પર મજાકિયા અંદાજમાં રિપ્લે આપતા લખ્યું કે, અમન તે કન્ફોર્મ કર્યું છે ? તેની જીંદગી સાથે જોડાયેલા આ સમાચાર વિશે તેને કાંઈ જ જાણ નથી. હવે અભિનેત્રીએ આવું કહીને ચાહકોને કન્ફ્યુઝ કર્યા છે.

રકુલના ભાઈ અમને લગ્ન પર સહમતિ દર્શાવી

રકુલ પ્રીત અને જેકી ભગનાની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. યુગલ પણ ઘણીવાર સાથે જોવા મળે છે. હવે બંનેએ પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. ઈ-ટાઈમ્સના અહેવાલ મુજબ, રકુલના ભાઈએ પણ આ અંગે સંમતિ આપી દીધી છે. રકુલના ભાઈ અમને જણાવ્યું કે રકુલે જેકી સાથે કેટલાક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. બંને એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કરવા પણ ઈચ્છે છે. હજુ સુધી લગ્નની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. ગત વર્ષે ઓક્ટોબર 2021માં રકુલ પ્રીતે સોશિયલ મીડિયા પર જેકી સાથેના તેના સંબંધો વિશે સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારથી બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

Follow Us
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
g clip-path="url(#clip0_868_265)">