AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Diary of West Bengal: બંગાળમાં વધુ એક ફિલ્મ પર વિવાદ, પોલીસે નિર્દેશક સનોજ મિશ્રાને મોકલી નોટિસ

The Diary of West Bengal: હિંદુ અને મુસ્લિમને લઈને વધુ એક ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. 'ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાળ'ના રિલીઝ પહેલા જ તેના ટ્રેલરે ધૂમ મચાવી દીધી છે.

The Diary of West Bengal: બંગાળમાં વધુ એક ફિલ્મ પર વિવાદ, પોલીસે નિર્દેશક સનોજ મિશ્રાને મોકલી નોટિસ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 3:17 PM
Share

એક તરફ જ્યાં ધ કેરલા સ્ટોરીનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, તે દરમિયાન હવે વધુ એક ફિલ્મ વિવાદોમાં ફસાયેલી જોવા મળી રહી છે. ‘ધ ડાયરી ઓફ વેસ્ટ બેંગાલ’નું ટ્રેલર સતત ચર્ચામાં છે. આ ટ્રેલરને લઈને લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતએ છે કે પશ્ચિમ બંગાળ પોલીસે ફિલ્મના નિર્દેશકને નોટિસ ફટકારી છે. નિર્દેશક પર આરોપ છે કે, તેણે પોતાની ફિલ્મ દ્વારા બંગાળની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો.

 રાજકીય પરિસ્થિતિ પર આધારિત

ટ્રેલરની સ્ટોરી શું છે જેના કારણે આટલો વિવાદ થઈ રહ્યો છે? ‘ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાળ’નું ટ્રેલર હિન્દુઓ સાથે થતા અન્યાયને દર્શાવે છે. ફિલ્મ  ‘ The Diary of West Bengal’ પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ અને ત્યાંની બદલાતી રાજકીય પરિસ્થિતિ પર આધારિત છે. ટ્રેલર શરૂ થતાની સાથે જ એક ડાયલોગ સંભળાય છે કે લોકશાહી એ લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર છે. પરંતુ આનો અર્થ એ પણ છે કે જો બહુમતી મુસ્લિમોની હશે તો કાયદો પણ શરિયતનો જ હશે.

આ પણ વાંચો : Bollywood: 50 વર્ષની ઉંમરે આ સ્ટાર્સે કર્યાં લગ્ન, 70 વર્ષની ઉંમરે બીજી વાર ઘોડે ચઢ્યો આ સ્ટાર

જે પછી તરત જ મમતા બેનર્જીનું પાત્ર ભજવતી એક મહિલા જોવા મળે છે જે CAA અને NRCને જોરથી બોલતી બતાવે છે. આ ટ્રેલરમાં પશ્ચિમ બંગાળની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે તેની ઝલક દર્શાવે છે. લોકોની હિજરત બતાવવામાં આવી છે. ફિલ્મના ટ્રેલર અનુસાર, બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન રોહિંગ્યા મુસ્લિમોની મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળમાં પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે.

સ્ટોરી અનુસાર પશ્ચિમ બંગાળ હવે કાશ્મીર કરતા પણ ખરાબ બની રહ્યું છે, આસામના હિન્દુઓ માટે પશ્ચિમ બંગાળ બીજું કાશ્મીર બની ગયું છે. એટલે કે, નિર્માતાઓએ આ ટ્રેલર દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે કે કેવી રીતે પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને અત્યાચાર કરનારા અન્ય કોઈ નહીં પણ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા મુસ્લિમો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">