Thalaivii: કંગના રનૌતના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે થિયેટરોમાં રિલીઝ થશે ‘થલાઈવી’

કંગના રનૌતની આ ફિલ્મ પીઢ અભિનેત્રી અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પરથી પ્રેરિત છે. આ ફિલ્મમાં તે દરેક પાસાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને જયલલિતાએ સામનો કર્યો હતો.

Thalaivii: કંગના રનૌતના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે થિયેટરોમાં રિલીઝ થશે 'થલાઈવી'
Kangana Ranaut, (Thalaivi)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 9:42 PM

કંગના રનૌત (Kangana Ranaut)ના ચાહકો તેમની મનપસંદ સ્ટારની ફિલ્મ ‘થલાઈવી’ (Thalaivi)ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંગનાના ચાહકો દરરોજ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર કમેન્ટ કરીને પુછતા હતા કે ‘થલાઈવી’ ક્યારે રિલીઝ થશે. આજે એટલે કે સોમવારે ‘થલાઈવી’ના નિર્માતાઓએ કંગનાના ચાહકોની આ પ્રતિક્ષાનો અંત લાવ્યા છે, એટલે કે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. કંગના રનૌતની આ બહુપ્રતીક્ષિત ફિલ્મ 10 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અભિનેત્રી કંગના રનૌતે તેમની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. આ પોસ્ટર ખૂબ જ રસપ્રદ છે, જેમાં અભિનેતા અરવિંદ સ્વામી પણ જોવા મળી રહ્યા છે. આ પોસ્ટર શેર કરતા કંગનાએ લખ્યું – આ પ્રતિષ્ઠિત પર્સનાલિટીની વાર્તા મોટા પડદા પર જોવા લાયક છે. થલાઈવી માટે માર્ગ બનાવો, કારણ કે તે સિનેમાની દુનિયામાં એક સુપરસ્ટારની એન્ટ્રી કરવા માટે પુરી રીતે તૈયાર છે. તે સ્થાન જ્યાં તેમનું હંમેશા પ્રભુત્વ ધરાવે છે. થલાઈવી 10 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

અહીં જુઓ થલાઈવીનું નવું પોસ્ટર

અગાઉ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કંગનાની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે, પરંતુ કંગનાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં આ અટકળોને ફગાવી દીધી હતી. કંગનાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની આ ફિલ્મ માત્ર થિયેટરોમાં રિલીઝ થશે. આ સિવાય ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન પણ કંગનાએ ફિલ્મોને માત્ર થિયેટરોમાં રિલીઝ કરવાનો આગ્રહ રાખ્યો હતો. કંગનાએ કહ્યું હતું કે જે ફિલ્મો બહાર આવી રહી છે તે તેમની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રદર્શન નથી કરી રહી, પરંતુ એવું નથી કે તે અંડરપરફોર્મ કરી રહી છે. તેઓ ચોક્કસપણે સારો પ્રભાવ બનાવી રહ્યા છે. પ્રેક્ષકો તૈયાર છે.

એએલ વિજય દ્વારા નિર્દેશિત થલાઈવીમાં કંગના રનૌત ઉપરાંત સુપરસ્ટાર અરવિંદ સ્વામી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. અરવિંદ સ્વામી આ ફિલ્મમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમજી રામારાવની ભૂમિકા ભજવી રહ્યા છે. સાથે જ પ્રખ્યાત અભિનેત્રી મધુ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :- The Kapil Sharma Show : વાણી કપૂરની ભારતી સિંહે ઉડાવી મજાક, સ્કિની ફિગર વિશે કહી આ વાત

આ પણ વાંચો :- Nushrratt Bharucchaએ બતાવ્યો પોતાનો ફિલ્ટર લુક, Photos જોયા બાદ ચાહકો થયા તેમના દિવાના

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">