લાંબા સમય બાદ ફિલ્મોમાં શમિતા શેટ્ટીનું કમબેક, ‘ધ ટેનન્ટ’નું ટીઝર થયું રિલીઝ

Shamita Shetty Film: બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી તેની આગામી ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીએ તેની ફિલ્મ 'ધ ટેનન્ટ'નું ટીઝર રિલીઝ કર્યું છે.

લાંબા સમય બાદ ફિલ્મોમાં શમિતા શેટ્ટીનું કમબેક, 'ધ ટેનન્ટ'નું ટીઝર થયું રિલીઝ
લાંબા સમય બાદ ફિલ્મોમાં શમિતા શેટ્ટીનું કમબેકImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2022 | 10:27 AM

બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી પોતાના કામ અને અંગત જીવનને લઈને સૌથી વધુ ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. પરંતુ તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. જોકે તે નાના પડદા પર જોવા મળી છે. શમિતા શેટ્ટી બિગ બોસ 15માં જોવા મળી હતી, જ્યાં તેને ચાહકોનો ઘણો પ્રેમ પણ મળ્યો હતો. હવે શમિતા ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘ધ ટેનન્ટ’માં જોવા મળશે.

શમિતા શેટ્ટીએ ફિલ્મ ‘ધ ટેનન્ટ’નું ટીઝર પણ શેર કર્યું છે. ફિલ્મના ટીઝરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આમાં તે ખૂબ જ મજબૂત પાત્રમાં જોવા મળી રહી છે. શમિતાએ પોતે આ ટીઝર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ રીલિઝ થઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ફિલ્મ ‘ધ ટેનન્ટ’નું ટીઝર શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “આખરે આવી ગયુ છે, આપણામાંના ઘણા જીવનમાં કોઈને કોઈ તબક્કા આવ્યા છે. હું સમાજના રૂપને જાણું છું, અને મને જુદા જુદા નામોથી બોલાવવામાં આવે છે. એવું લાગે છે કે સ્ત્રી હંમેશા ખોટી હોય છે અને ચુકાદાઓનું લિસ્ટ ચોક્કસપણે લાંબું છે!

મહોલ્લાની મહિલાઓ અને પુરુષો તેના પર નજર રાખે છે

ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે એક છોકરી ભાડા પર રહેવા માટે જાય છે. જ્યાં આજુબાજુના લોકો તેના કપડાં અને વર્તન જોઈને તેને જજ કરે છે. એટલું જ નહીં, તેમને જાણ્યા વિના તેમના વિશે ખોટી વાતો પણ ફેલાવી હતી. જ્યારે મહોલ્લાની મહિલાઓ અને પુરુષો તેના પર નજર રાખે છે. જો કે બાળકોનું ધ્યાન પણ એ જ ભાડુઆત પર રહે છે. આવી સ્થિતિમાં, આ વાર્તા સમાજની વિચારસરણી દર્શાવે છે. જે એકલી છોકરી ભાડે રહેવા આવી છે તેના વિશે તમારું શું માનવું છે?

અભિનેત્રી શમિતા શેટ્ટી અને અભિનેતા રાકેશ બાપટ વચ્ચેનો પ્રેમ ‘બિગ બોસ ઓટીટી’ દરમિયાન ખીલ્યો હતો. આ શોમાં જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. બંને દરેકના ફેવરિટ કપલ પણ બની ગયા હતા. પરંતુ હવે એવા પણ અહેવાલ છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">