AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુહાનાની ડેબ્યુ ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, શાહરૂખે પુત્રીને આ રીતે કર્યું વિશ, ફાધર્સ ડે પર કહી આ વાત

Shah Rukh Khan Khan Wishes Suhana Khan: સુહાના ખાનની ફિલ્મ ધ આર્ચીઝનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ પછી શાહરૂખે (Shah Rukh Khan) ફાધર્સ ડે નિમિત્તે પુત્રીને ફિલ્મ માટે વિશ કર્યું છે.

સુહાનાની ડેબ્યુ ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, શાહરૂખે પુત્રીને આ રીતે કર્યું વિશ, ફાધર્સ ડે પર કહી આ વાત
Shah Rukh Khan Khan - Suhana Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 9:49 PM
Share

Shah Rukh Khan Khan Wishes Suhana Khan: શાહરૂખ ખાનની (Shah Rukh Khan Khan) પુત્રી સુહાના ખાન (Suhana Khan) ટૂંક સમયમાં જ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ઝોયા અખ્તરની અપકમિંગ ફિલ્મ ધ આર્ચીઝ દ્વારા ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેની ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે, જેનું ટીઝર નેટફ્લિક્સ દ્વારા 18મી જૂને રિલીઝ કરવામાં આવ્યું છે.

18 જૂને જ ફાધર્સ ડેની સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે અને આ અવસર પર સુહાનાની ફિલ્મનું ટીઝર સામે આવ્યું છે. ટીઝર રિલીઝ થયા બાદ શાહરૂખે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને સુહાનાને ખાસ રીતે વિશ કર્યું. શાહરૂખે લખ્યું, “ફાધર્સ ડે પર – મારા બાળક, તમામ બાળકો અને ટાઈગર બેબીને ધ આર્ચીઝ માટે શુભકામનાઓ.”

અહીં જુઓ આર્ચીઝનું ટીઝર

ધ આર્ચીઝ એ 60ના દાયકાના આર્ચીઝ નામના કોમિક્સના પાત્ર પર આધારિત ફિલ્મ છે. જે ટીઝર રિલીઝ થયું છે તે પણ ક્લાસિક લાગે છે અને તેમાં 60ના દાયકાની ઝલક જોવા મળી રહી છે. ટીઝરની શરૂઆત ભારતના પહેલા હિલ સ્ટેશનોમાંથી એક રિવરડેલથી થાય છે, જ્યાં ટ્રેન અટકે છે અને પછી આગળની ઝલક દેખાય છે.

View this post on Instagram

A post shared by Suhana Khan (@suhanakhan2)

ટીઝરમાં ડાન્સ, રેટ્રો વાઈબ્સ છે, આ સાથે જ લવ અને બ્રેકઅપ જેવી વાતો પણ જોવા મળી રહી છે. આ ફિલ્મને ઝોયા અખ્તરના નિર્દેશનમાં બની રહી છે. આ ફિલ્મ દ્વારા સુહાનાની સાથે અન્ય ઘણા સ્ટારકિડ્સ ડેબ્યૂ કરી રહ્યા છે.

આ પણ વાંચો : કરણ દેઓલના લગ્નના ફંક્શનમાં પહોંચ્યો રણવીર સિંહ, સ્ટેજ પર અપના ટાઈમ આયેગા ગાયું ગીત, જુઓ Video

આ સ્ટારકિડ્સ કરી રહ્યા છે ડેબ્યૂ

સુહાના ખાન સિવાય બોની કપૂરની પુત્રી ખુશી કપૂર, અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ આ ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ સિવાય ફિલ્મમાં મિહિર આહુજા, યવરાજ મેંડા, વેદાંગ રૈના પણ જોવા મળશે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. મેકર્સે તેનું ટીઝર રિલીઝ કર્યું છે. પરંતુ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
g clip-path="url(#clip0_868_265)">