Salman Khan Viral Video: શું બોલિવૂડનો ભાઈજાન બાલા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલી આપવા ગયો ત્યારે પોતાના શુઝ ઉતાર્યા કે નહિ?

સલમાનને (Salman Khan) આ રીતે કોઈનું સન્માન કરતા જોઈને તેના ચાહકો ઘણા ખુશ થઈ ગયા છે. તેના ચાહકો તેના ખૂબ વખાણ કરે છે. ચાલો તમને સલમાનના આ વીડિયો વિશે જણાવીએ.

Salman Khan Viral Video: શું બોલિવૂડનો ભાઈજાન બાલા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલી આપવા ગયો ત્યારે પોતાના શુઝ ઉતાર્યા કે નહિ?
Salman khan Viral video (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 3:23 PM

Salman Khan Viral Video: બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) પોતાના ફેન્સની વચ્ચે રહે છે. ચાહકો તેમને ઘણો પ્રેમ કરે છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો સલમાન ખાનને ફોલો કરે છે. તેમની તસવીરો અને વીડિયો પોસ્ટ થતાં જ વાયરલ થઈ જાય છે. સલમાન ખાનના ઘણા ફેન પેજ (Salman Khan Fan Page) પણ છે. જેના પર સલમાનના ફેન્સ તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. ભાઈજાન સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. સલમાન ખાનનો આ વીડિયો જોઈને તેના ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે.

સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે કોઈને માન આપવા માટે સ્ટેજ પર પોતાના શુઝ ઉતારતો જોવા મળે છે. સલમાનને આ રીતે કોઈનું સન્માન કરતા જોઈને તેના ચાહકો ઘણા ખુશ થઈ ગયા છે. તેના ચાહકો તેના ખૂબ વખાણ કરે છે. ચાલો તમને સલમાનના આ વીડિયો વિશે જણાવીએ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બાલા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ખાન બાલા સાહેબ ઠાકરેનું સન્માન કરતો જોવા મળી રહ્યો છે. બાલા સાહેબ ઠાકરેને આદર આપતા પહેલા, તેઓ સ્ટેજ પર તેના શુઝ ઉતારે છે, ત્યારબાદ તેઓ તેમના ફોટોની સામે જાય છે અને ફૂલ અર્પણ કરે છે. આ રીતે બાલા સાહેબ ઠાકરે માટે સલમાનના આદરથી તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. ચાહકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહી છે. સલમાનના ફેન્સ આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ ઘટના મરાઠી ફિલ્મ ધરમવીરના ટ્રેલર રિલીઝ થયું તે વખતની છે. આ ઈવેન્ટ મુંબઈની તાજ હોટલમાં રાખવામાં આવી હતી. જ્યાં સલમાનની સાથે અનેક બોલિવૂડ સેલેબ્સ પણ આ ઈવેન્ટમાં સામેલ થયા હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન છેલ્લે આયુષ શર્માની સાથે ફિલ્મ અંતિમમાં જોવા મળ્યો હતો. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ કભી ઈદ કભી દિવાલીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે કેટરિના કૈફ સાથે ટાઈગર 3માં જોવા મળવાનો છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય તે શાહરૂખ ખાન સાથે પઠાનમાં જોવા મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">