AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rocky Aur Rani Ki Prem Kahaniના ડાયલોગ પર ગૂગલે આપી પ્રતિક્રિયા, રણવીર સિંહને કર્યો પડકાર

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી ગલી બોય બાદ ફરી એક વખત ચાહકોનું મનોરંજન કરવા આવી રહી છે. આ બંન્ને સ્ટાર કરણ જોહરની ફિલ્મ Rocky Aur Rani Ki Prem Kahaniમાં સાથે કામ કરી રહ્યા છે.

Rocky Aur Rani Ki Prem Kahaniના ડાયલોગ પર ગૂગલે આપી પ્રતિક્રિયા, રણવીર સિંહને કર્યો પડકાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 12:07 PM
Share

રોકી ઔર રાની કી પ્રેમ કહાની (Rocky Aur Rani Ki Prem Kahani) રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ રોકી અને રાનીની લવ સ્ટોરીનું ટ્રેલર સામે આવ્યું છે. આ ટ્રેલર જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ગૂગલ ઈન્ડિયાએ રણવીર સિંહના ગૂગલ વિશેના ડાયલોગ પર ટ્વિટ કરીને અભિનેતાને પડકાર આપ્યો છે.

હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. જે ચાહકોને ખુબ પસંદ આવી રહ્યું છે પરંતુ આ વચ્ચે રણવીર સિંહે ગુગલને લઈ એક ડાયલોગ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. હવે ચાહકોના રિએક્શન બાદ ગુગલ ઈન્ડિયાએ પણ આના પર મીમ્સ પર પોતાની પ્રતિક્રિયા આપી રોકી ઉર્ફ રણવીર સિંહને જવાબ આપ્યો છે.

આ પણ વાંચો : Mouni Barbie Doll Look: મૌની રોયના બાર્બી ડોલના લુકે ચાહકોના દિલ જીતી લીધા, જુઓ Photos

ગુગલે આપ્યો રણવીર સિંહને જવાબ

રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના ટ્રેલરમાં રણવીર સિંહ એક સીનમાં આલિયા ભટ્ટને કહેતો જોવા મળી રહ્યો છે કે, પ્રોબ્લેમ યહી હૈ , તુ મઝે ડફર સમજતી હૈ, ચલ આજ કુછ પુછ કે દેખ ગુગલ કે ચીથડે ના ફાડ દીએ તો મેરા નામ રોકી રંધવા નહિ, રણવીર સિંહના આ ડાયલોગ પર સોશિયલ મીડિયા પર લોકો મજેદાર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

હવે ગુગલ ઈન્ડિયાએ પણ પોતાના ટ્વિટર એન્કાઉન્ટ પર રણવીર સિંહના ટ્રેલરનો એક સ્ક્રીનશોર્ટ શેર કર્યો અને મજેદાર કેપ્ટશન આપતા લખ્યું કે, હવે ઓન હો ચૂકા છે, રણવીર સિંહ અને રોકી ઔર રાનીની પ્રેમ કહાની

આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ઉપરાંત ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી સહિતના ઘણા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે માય નેમ ઈઝ ખાન પછી કરણ જોહરે લાંબા સમય બાદ ડિરેક્ટર તરીકે ફિલ્ડમાં એન્ટ્રી કરી છે. જ્યારે આ ફિલ્મનું ટીઝર આવ્યું, ત્યારે જ ઘણા લોકોને 90ના દાયકાની યાદ આવી ગઈ. ફિલ્મ 28 જુલાઈ 2023ના રોજ રિલીઝ થશે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">