AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમાલ કુડુ સોંગ લિરિક્સ: ‘એનિમલ’ ફિલ્મના ફેમસ સોંગ ‘જમાલ કુડુ’ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો

રણબીર કપૂર અને રશ્મિકા મંદાનીની 'એનિમલ' ફિલ્મે આખી દુનિયામાં ધૂમ મચાવીછે. પરંતુ પોતાની એક્ટિંગથી લોકોના દિલો પર રાજ કરી રહેલો બોબી દેઓલે ફરી એકવાર ધૂમ મચાવી છે. એનિમલની 'અબરાર' ફિલ્મના જમાલ કુડુ ગીતનો વીડિયો હાલમાં જ રિલીઝ થયો હતો, ત્યારથી જ આ ગીતને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શું તમે જાણો છો કે આ ગીતના લિરિક્સ શું છે?

જમાલ કુડુ સોંગ લિરિક્સ: 'એનિમલ' ફિલ્મના ફેમસ સોંગ 'જમાલ કુડુ'ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો
Jamal kudu lyrics in gujarati
| Updated on: Dec 31, 2023 | 11:29 PM
Share

બોબી દેઓલનું એન્ટ્રી ગીત ‘જમાલ કુડુ’ હાલમાં દરેકના હોઠ પર છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઈરાની ગીત જમાલ જમાલુ પરથી લેવામાં આવ્યું છે, આ ગીત ઈરાનના હજારેહ મંડળે કમ્પોઝ કર્યું હતું. રિપોર્ટ્સ મુજબ આ ગીત પહેલીવાર 1950 દરમિયાન ગવાયું હતું. તમને જણાવી દઈએ કે ખરાઝેમી ગર્લ્સ હાઈસ્કૂલના મંડળ દ્વારા ગાયેલું ગીત ઈરાનના ફેમસ કવિની કવિતાથી પ્રેરિત હોવાનું કહેવાય છે. પરંતુ ફિલ્મનું ગીત રિલીઝ થયા બાદ તેનું જૂનું વર્ઝન પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

અબરારના સિગ્નેચર સ્ટેપ અને ડાન્સની કોપી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. પરંતુ આ ડાન્સનો આઈડિયા બોબી દેઓલે પોતે આપ્યો હતો, જેનો ખુલાસો તેને ફિલ્મ રિલીઝ થયા પછી કર્યો હતો.

અહીં જુઓ વીડિયો

‘જમાલ કુડુ’ સોંગ

અહાઈ સિયા હી ઝાંગી દેલામુ નાકોન ખુન

નાઓઈતુ રાફ્તિ કુજા મનમ શુ મજનૂન

અહાઈ સિયા હી ઝાંગી દેલામુ નાકોન ખુન

નાઓઈતુ રાફ્તિ કુજા મનમ શુ મજનૂન

જમાલ જમાલક જમાલુ જમાલ કુડુ

જમાલ જમાલક જમાલુ જમાલ કુડુ

ડેલ તુમાખ્તેકી શિનેહ

ઓયાય અરોમ નિમિ શિનેહ

હાલ યાઓસા હાલેલ યાઓસા

ખોસ ત્વહાઓ નિમિ ઢોસા

ઓયાય માર માર સાઈન

બેલાર્જુન બેલાર્જુન બેલાર્જુન

કોર્ટી સ્માર્ટક

બેશરખુન બેસ્ચરખુન બેસ્ચરખુન

ઓયાય માર માર સાઈન

બેલાર્જુન બેલાર્જુન બેલાર્જુન

કોર્ટી સ્માર્ટક

બેશરખુન બેસ્ચરખુન બેસ્ચરખુન

જમાલ જમાલક જમાલુ જમાલ કુડુ

જમાલ જમાલક જમાલુ જમાલ કુડુ

અહાઈ સિયા હી ઝાંગી દેલામુ નાકોન ખુન

નાઓઈતુ રાફ્તિ કુજા મનમ શુ મજનૂન

અહાઈ સિયા હી ઝાંગી દેલામુ નાકોન ખુન

નાઓઈતુ રાફ્તિ કુજા મનમ શુ મજનૂન

જમાલ જમાલક જમાલુ જમાલ કુડુ

જમાલ જમાલક જમાલુ જમાલ કુડુ

જમાલ જમાલક જમાલુ જમાલ કુડુ

જમાલ જમાલક જમાલુ જમાલ કુડુ

આ પણ વાંચો: ‘કોટા ફેક્ટરી’ના જીતુ ભૈયાની નવી ફિલ્મ ‘ડ્રાય ડે’ની થઈ જાહેરાત, ‘મિર્ઝાપુર’ની ‘સ્વીટી’ સાથે જીતેન્દ્ર મચાવશે ધૂમ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">