AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નમ્રતા મલ્લાના આકર્ષક ડાન્સ વીડિયોએ ધૂમ મચાવી, જુઓ શાનદાર વીડિયો

Namrata Malla આ પહેલા પણ ઘણા વીડિયો આલ્બમમાં જોવા મળી છે. ઘણી મ્યુઝિક કંપનીઓએ તેમના વીડિયો માટે તેમનો સંપર્ક કર્યો છે. નમ્રતા મલ્લાના સ્ટાઇલિશ અને બોલ્ડ કપડાંની સાથે તેના ડાન્સ મૂવ્સની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

નમ્રતા મલ્લાના આકર્ષક ડાન્સ વીડિયોએ ધૂમ મચાવી, જુઓ શાનદાર વીડિયો
Namrata Malla Dance video
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 7:15 AM
Share

નમ્રતા મલ્લા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે. જોકે, ભોજપુરી ફિલ્મોની સાથે તેણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની એક્ટિંગ અને ડાન્સિંગ કૌશલ્ય બતાવ્યું છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી આ સુંદર ડાન્સરે તેના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ ડાન્સિંગ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નમ્રતા મલ્લાના સ્ટાઇલિશ અને બોલ્ડ કપડાંની સાથે તેના ડાન્સ મૂવ્સની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

વેસ્ટર્ન મ્યુઝિક વીડિયોમાં જોરદાર ડાન્સ કર્યો

તેના આ વીડિયોમાં નમ્રતાએ વેસ્ટર્ન મ્યુઝિક પર ડાન્સ કર્યો છે. આ સંગીત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ મ્યુઝિકમાંથી એક છે. આ વીડિયોમાં નમ્રતાએ અદભૂત મૂવ્સ બતાવ્યા છે. તેનો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેમનું કોમેન્ટબોક્સ હાર્ટ ઇમોજી અને ફાયર ઇમોજીથી ભરેલું છે. આ વીડિયો પહેલા પણ નમ્રતાએ દેશી સ્ટાઈલમાં ધમાકેદાર વીડિયો પોસ્ટ કર્યો છે.

નમ્રતા મલ્લાનો વીડિયો અહીં જુઓ

કન્નડ ફિલ્મથી કર્યું ડેબ્યૂ

નમ્રતા મલ્લા આ પહેલા પણ ઘણા વીડિયો આલ્બમમાં જોવા મળી છે. ઘણી મ્યુઝિક કંપનીઓએ તેમના વીડિયો માટે તેમનો સંપર્ક કર્યો છે. તાજેતરમાં તેણે કન્નડ ફિલ્મમાં પણ ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં તેનો આઈટમ ડાન્સ લોકોને ઘણો પસંદ આવ્યો હતો.

નમ્રતા મલ્લાનો બોલ્ડ વીડિયો અહીં જુઓ

ઘણાં આકર્ષક હોય છે નમ્રતાના કપડાં

આ વીડિયોમાં નમ્રતા મલ્લાએ શોર્ટ હોટ પેન્ટ પહેર્યું છે અને તેની સાથે તેણે બ્લુ કલરની બિકીની પહેરી છે. આ વીડિયો પહેલા નમ્રતાએ દેશી ડાન્સનો વીડિયો શેર કર્યો હતો. આ ડાન્સ વીડિયોમાં તે બેલી ડાન્સ કરતી જોવા મળી હતી.આ વીડિયોમાં તેણે બોલ્ડ લહેંગા પહેર્યો છે. નમ્રતા મહેબૂબા મહેબૂબાના ગીત પર ડાન્સ કરી રહી છે.

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">