મલાઈકા અરોરા પુત્ર અરહાન સાથે ખૂબ જ ગ્લેમરસ લુકમાં મળી જોવા, જુઓ Viral Video

અરહાન ખાન મલાઈકા અરોરા (Malaika Arora) અને અરબાઝ ખાનનો પુત્ર છે. અરહાન ઘણીવાર તેના માતા-પિતા સાથે ડિનર કરતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અરબાઝથી છૂટાછેડા પછી તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને છેલ્લા લગભગ 5 વર્ષથી રિલેશનશિપમાં છે.

મલાઈકા અરોરા પુત્ર અરહાન સાથે ખૂબ જ ગ્લેમરસ લુકમાં મળી જોવા, જુઓ Viral Video
Malaika AroraImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 6:39 PM

Mumbai: બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) ઈન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકાની સ્ટાઈલ અને તેની ડ્રેસિંગ સેન્સ ફેન્સમાં ઘણી ચર્ચામાં રહે છે. મલાઈકાની ફિટનેસ જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી કે તે 49 વર્ષની છે.

અવારનવાર તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હાલમાં મલાઈકાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના પુત્ર સાથે જોવા મળી રહી છે. મલાઈકા અરોરા પુત્ર અરહાન (Arhaan Khan) સાથે ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી છે.

અહીં જુઓ મલાઈકા અરોરાનો વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by @varindertchawla

બોલ્ડ લુકમાં જોવા મળી મલાઈકા

બોલિવુડની ગ્લેમરસ એક્ટ્રેસ મલાઈકા અરોરા ગુરુવારે તેના પુત્ર અરહાન ખાન સાથે જોવા મળી હતી. આ દરમિયાન પાપારાજીએ બંનેને કારમાંથી બહાર નીકળતા જોયા. મલાઈકા ફરી એકવાર પોતાના લુકને લઈને ચર્ચામાં આવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મલાઈકાએ પાતળા સ્ટ્રીપ સાથે બ્લેક કલરનો ગાઉન પહેર્યો છે. આ લુકમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

આ સાથે મલાઈકાએ એક નાની હેન્ડ બેગ અને કાળા ચશ્મા કૈરી કર્યા છે. અરહાનના લુક વિશે વાત કરીએ તો તેને બ્લેક ટી-શર્ટ સાથે ગ્રે ટ્રેક પેન્ટ અને કેપ પહેરી હતી. આ ડ્રેસમાં અરહાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. મા-દીકરાની જોડીનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Viral Video : વિકીને સારા માટે ઈયરિંગ્સ ખરીદતો જોઈને ફેન્સને થઈ ચિંતા, કહ્યું- કેટરિનાને ભૂલશો નહીં!

અરહાન ખાનનો જન્મ 9 નવેમ્બર 2002ના રોજ થયો હતો. તે અરબાઝ ખાન (Arbaaz Khan) અને મલાઈકા અરોરાનો પુત્ર છે. તેના માતા-પિતા છૂટાછેડા લઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે અરબાઝથી છૂટાછેડા પછી તે અર્જુન કપૂરને (Arjun Kapoor) ડેટ કરી રહી છે. બંને છેલ્લા લગભગ 5 વર્ષથી રિલેશનશિપમાં છે. અરહાન ખાન પણ પરિવારની જેમ ફિલ્મોમાં આવવા માંગે છે. એટલા માટે તે હાલમાં યુએસથી ફિલ્મમેકિંગનો અભ્યાસ કરી રહ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટીલામાં બાળકની દાંતની સારવાર દરમિયાન પેટમાં સોય ગઈ હોવાનો આરોપ
ચોટીલામાં બાળકની દાંતની સારવાર દરમિયાન પેટમાં સોય ગઈ હોવાનો આરોપ
હાપા માર્કેટ યાર્ડમાં લસણના મણના રૂ.1500થી 2200 ભાવ નોંધાયા
હાપા માર્કેટ યાર્ડમાં લસણના મણના રૂ.1500થી 2200 ભાવ નોંધાયા
હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર
હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત