AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartik Aaryan: બોડીગાર્ડના લગ્નમાં પહોંચ્યો કાર્તિક આર્યન, ફોટો શેર કરી પાઠવી શુભકામના

Kartik Aaryan Post: બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હાલના દિવસોમાં તેની આગામી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. આ દરમિયાન કાર્તિકે એક નવી પોસ્ટ શેર કરી છે.

Kartik Aaryan: બોડીગાર્ડના લગ્નમાં પહોંચ્યો કાર્તિક આર્યન, ફોટો શેર કરી પાઠવી શુભકામના
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 4:55 PM
Share

બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન એક્ટિંગની સાથે સાથે પોતાના સ્વીટ સ્વભાવ માટે જાણીતો છે. કાર્તિક જેને પણ મળે છે તેના ચેહરા પર ખુશી આવી જાય છે. અભિનેતાનો બિંદાસ અને કુલ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવે છે. કાર્તિકે હાલમાં એવું કાંઈ કર્યું છે કે, જેનાથી તેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. કાર્તિકના સ્વભાવની વાત કરીએ તો તેના ખુબ વખાણ થઈ રહ્યા છે.

કાર્તિક આર્યને હાલમાં પોતાના બોડીગાર્ડ સચિનના લગ્નમાં પહોંચ્યો હતો. આ લગ્નમાં અભિનેતાએ વરવધુ સાથે ફોટો પણ ક્લિક કર્યો હતો. જેને કાર્તિક પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા છે. આ સિવાય કેપ્શનમાં અભિનેતાએ નવપરણિતને શુભકામના પણ પાઠવી છે. પ્રથમ ફોટોમાં કાર્તિક, સચિન અને તેની પત્ની ગ્રુપ ફોટોમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : AR Rahmanના લાઈવ કોન્સર્ટમાં પહોંચી પોલીસ, સ્ટેજ પર ચઢીને શો બંધ કરાવ્યો જાણો સમગ્ર મામલો

 વરવધુ અને કાર્તિક આર્યનનો ક્લોઝ અપ શોટ

બોડીગાર્ડના લગ્નમાં કાર્તિકે પીળો સાદો શર્ટ અને વાદળી જીન્સ પહેર્યા છે. કાર્તિકની આ મીઠી હરકતો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ દ્વારા કાર્તિકના આ વાતની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો : The Kerala Story: ‘ધર્મ પરિવર્તનનો દાવો સાબિત કરો અને જીતો 1 કરોડ’ , શશિ થરૂરે આપી આ ચેલેન્જ

આ ફિલ્મમાં અભિનેતાની સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે

તમને જણાવી દઈએ કે, કાર્તિક પોતાના પરિવાર અને મિત્રોનું ખુબ ધ્યાન રાખે છે. કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ સત્યપ્રેમની કથામાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતાની સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે. હાલમાં બંન્ને કલાકારોએ પોતાની આ ફિલ્મનું શૂટિંગ પુર્ણ કર્યું છે. કાર્તિકના આ ફોટો જોયા બાદ ચાહકો શાનદાર રિએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, યે હોતી હૈ દોસ્તી, કાર્તિક ભાઈ લવ યુ યાર, તો અન્ય યુઝર્સે સતત કાર્તિકના બોડી ગાર્ડને શુભકામના પાઠવી રહ્યા છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">