Jaya Bachchan Birthday : માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ આ ભોજપુરી ફિલ્મમાં પણ કામ કર્યું છે જયા બચ્ચને, શું તમે તેને જોઈ છે?

Jaya Bachchan Bhojpuri Film : બોલિવૂડ અભિનેત્રી જયા બચ્ચને બોલિવૂડની સાથે ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમના જન્મદિવસના અવસર પર અમે તમને આ જ ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ.

Jaya Bachchan Birthday : માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ આ ભોજપુરી ફિલ્મમાં પણ કામ કર્યું છે જયા બચ્ચને, શું તમે તેને જોઈ છે?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 7:38 AM

Jaya Bachchan Birthday : જયા બચ્ચન બોલિવૂડની ખૂબ જ સારી અભિનેત્રી છે. તેઓ છેલ્લા લગભગ 60 વર્ષથી ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. પોતાના લાંબા કરિયરમાં તેણે બોલિવૂડ ઉપરાંત બંગાળી અને ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શું તમે તેની ભોજપુરી ફિલ્મ જોઈ છે ?

આ પણ વાંચો : KBC 14: પુત્ર અભિષેકને જોઈને અમિતાભ બચ્ચન થઈ ગયા ભાવુક, 80માં જન્મદિવસે મળી સરપ્રાઈઝ

Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક

આજે 9 એપ્રિલે જયા બચ્ચનનો 75મો જન્મદિવસ છે. આ અવસર પર અમે તમને તેની ભોજપુરી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે જયા બચ્ચને માત્ર 15 વર્ષની ઉંમરે વર્ષ 1963માં બંગાળી ફિલ્મ મહાનગરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું.

View this post on Instagram

A post shared by IVM Podcasts (@ivmpodcasts)

આ ભોજપુરી ફિલ્મમાં કામ કર્યું છે

જો કે બંગાળી ફિલ્મથી તેની સફર શરૂ કર્યા પછી જયા બચ્ચને ફિલ્મ ગુડ્ડીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મ વર્ષ 1971માં આવી હતી, ત્યારબાદ તેણે ઘણી શાનદાર ફિલ્મો કરી હતી અને પોતાના શાનદાર અભિનયથી લોકો પર ઊંડી છાપ છોડી હતી. તે જ સમયે તેણે બોલિવૂડ અને બંગાળીની સાથે ભોજપુરી ફિલ્મમાં પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો છે.

તે વર્ષ 2012માં રિલીઝ થયેલી ભોજપુરી ફિલ્મ ગંગા દેવીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા. આ બંનેની સાથે બોલિવૂડ એક્ટર ગુલશન ગ્રોવર પણ આ ફિલ્મનો ભાગ હતા. જ્યારે ભોજપુરી સિનેમામાં આ ફિલ્મમાં દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ જોવા મળ્યો હતો.

View this post on Instagram

A post shared by IVM Podcasts (@ivmpodcasts)

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">