AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor આ સાઉથના સ્ટાર સાથે કરશે રોમાન્સ, નામ જાણીને ચાહકો થઈ જશે હેરાન

જાનવી કપૂર (Janhvi Kapoor)ને સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ (Mahesh Babu) એ તેમની એક ફિલ્મ ઓફર કરી છે, તે એક એક્શનથી ભરપૂર ફિલ્મ બનવા જઈ રહી છે.

Janhvi Kapoor આ સાઉથના સ્ટાર સાથે કરશે રોમાન્સ, નામ જાણીને ચાહકો થઈ જશે હેરાન
Jhanvi kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 10:20 PM
Share

બોલિવૂડ અભિનેત્રી જાનવી કપૂરે (Jhanvi kapoor) ફિલ્મ ધડકથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જાનવી કપૂરને આ ફિલ્મથી જ ખાસ ઓળખ મળી ગઈ હતી. જાનવી કપૂરના હાથમાં એક પછી એક નવી ફિલ્મ આવી રહી છે. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રી સાઉથની નવી ફિલ્મમાં દેખાવા જઈ રહી છે.

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે તે સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ (Mahesh Babu) દ્વારા તેમની એક ફિલ્મમાં ઓફર કરવામાં આવી છે, તે એક એક્શનથી ભરપૂર ફિલ્મ બનવા જઈ રહી છે. જો કે જાનવી કપૂરે આ અંગે ક્યારેય કંઈ કહ્યું નથી.

જાનવીને મળી નવી ફિલ્મ

એક સમાચાર અનુસાર તાજેતરમાં જ અહેવાલ આવ્યો છે કે જાનવી કપૂર મહેશ બાબુની જગ્યાએ અન્ય એક સાઉથ સુપરસ્ટાર સાથે દેખાવા જઈ રહી છે. સમાચાર અનુસાર જાનવી કપૂર સાઉથના આઈકોન સ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun)ના પડદા પર ધમાલ મચાવવા જઈ રહી છે.

સમાચારોનું માનવામાં આવે તો હવે જાનવીએ લગભગ પોતાનું મન બનાવી લીધું છે કે તે અલ્લુ અર્જુન સાથે કામ કરશે. અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ દિલ રાજુ બનાવશે. હવે જલદી જ જાનવી કપૂરની ફિલ્મની ટીમ સાથે વાત પૂરી રીતે કન્ફર્મ થઈ જશે તો દિલ રાજુ અભિનેતા અલ્લુ અર્જુનની આગામી ફિલ્મની જાહેરાત કરવામાં આવશે.

અલ્લુ અર્જુન હાલમાં અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandana)ની સાથે આગામી ફિલ્મ પુષ્પામાં (Pushpa) જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ખાસ ફિલ્મનો પહેલો ભાગ ટૂંક સમયમાં ચાહકોની સામે રજૂ થવા જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે અલ્લુ અર્જુને ખૂબ જ મહેનત કરી છે અને પોતાનો આખો લુક બદલી નાખ્યો છે. બાય ધ વે, આ ખાસ ફિલ્મનું ટીઝર અને પહેલું ગીત રજૂ કરવામાં આવ્યું છે. હવે ચાહકોમાં અલ્લુની આ ફિલ્મ માટે ઉત્સાહ છે.

જાનવીનું કામ

જો આપણે જાનવી કપૂરની વાત કરીએ તો તે ધીમે ધીમે સિનેમામાં પોતાની છાપ છોડી રહી છે. અભિનેત્રીએ ગુંજન સક્સેના અને ધડક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, જોકે ચાહકોની નજર હજુ પણ તેની નવી આવનારી ફિલ્મ પર છે. અભિનેત્રીને છેલ્લીવાર ચાહકો રૂહી ફિલ્મમાં જોઈ હતી, આ ફિલ્મે પડદા પર ઠીક ઠાક રહી હતી. રાજકુમાર રાવ પણ તેમની સાથે ફિલ્મમાં દેખાયા હતા.

આ પણ વાંચો :- ‘મિમી’ની સફળતા બાદ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી Kriti Sanon, ચાહકોને પસંદ આવ્યો અભિનેત્રીનો અંદાજ

આ પણ વાંચો :- Shershaah: સલમાન ખાન ઈચ્છતા હતા કે બનેવી આયુષ બને ‘વિક્રમ બત્રા’, જાણો પછી કેમ સિદ્ધાર્થે ઝપટી ફિલ્મ

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">