Akshay Kumarથી શું ડરી ગયા હોલીવુડ સ્ટાર વિન ડીઝલ? બોક્સ ઓફિસ પર નહીં થાય બેલ બોટમ અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 ની ટક્કર

અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ સાથે પહેલા વિન ડીઝલની ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 રજૂ થવાની હતી, પરંતુ હવે આ હોલિવુડ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે.

Akshay Kumarથી શું ડરી ગયા હોલીવુડ સ્ટાર વિન ડીઝલ? બોક્સ ઓફિસ પર નહીં થાય બેલ બોટમ અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 ની ટક્કર
Akshay Kumar, Vin Diesel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 7:04 PM

લાંબા સમયથી બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ ‘બેલ બોટમ’ (Bell Bottom) તેની રિલીઝ ડેટને લઈને ચર્ચામાં છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ 19 ઓગસ્ટ, 2021 ના ​​રોજ રિલીઝ થશે અને આ ફિલ્મ સાથે હોલીવુડ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 (Fast And Furious 9) ની બોક્સ ઓફિસ પર ટક્કર થવાની હતી. જેને લઈને મેકર્સ પણ ખૂબ ચિંતિત હતા કારણ કે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસના તમામ ભાગો અત્યાર સુધી સુપર હિટ રહ્યા છે.

આ ફિલ્મની દરેક સિરીઝએ વિશ્વભરમાં ઘણી કમાણી કરી છે. આવી સ્થિતિમાં અક્ષય કુમાર સાથે બેલ બોટમના નિર્માતાઓના કપાળ પર દબાવ પડવો નિશચિંત હતો.

અક્ષયની ફિલ્મ થશે સોલો રિલીઝ

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

પરંતુ હવે અક્ષય કુમાર અને તેમના ચાહકો માટે એક મોટી ખુશખબરી બી-ટાઉનમાં હેડલાઇન્સ બનાવી રહી છે. વાસ્તવમાં જાણવા મળ્યું છે કે ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9’ હવે 19 ઓગસ્ટના રોજ નહીં પરંતુ 3 સપ્ટેમ્બરે રિલીઝ થશે અને બેલ બોટમને મળશે થિયેટરોમાં સોલો જગ્યા. આનો અર્થ એ થયો કે ખિલાડી કુમારની ફિલ્મની ચાંદી બોક્સ ઓફિસ પર રહેશે તે નિશ્ચિત છે. જે દેખીતી રીતે આ ફિલ્મ માટે ફાયદાનો સોદો સાબિત થશે.

ફિલ્મના ટ્રેલરને મળ્યો ચાહકોનો પ્રેમ

ફિલ્મ ‘બેલ બોટમ’ ના ટ્રેલરને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલમના દરેક પાત્રની વિવેચકોએ માત્ર ટ્રેલરમાં જોયેલી ઝલકથી જ પ્રશંસા કરી છે. જ્યારે દરેક જણ આ ફિલ્મને સ્ક્રીન પર જ જોવા માટે આતુર હતા . એટલા માટે ફિલ્મ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ થઈ રહી છે.

મોટા પડદા પર અક્ષયનું થશે સ્વાગત

થિયેટરો પણ આટલા સમય પછી ખુલવા જઈ રહ્યા છે. આ એક મોટા સુપરસ્ટારની ફિલ્મ હશે, જે કોરોના સમયગાળા બાદ થિયેટરોમાં રિલીઝ થશે. એટલું જ નહીં, બેલ બોટમનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે અને ચાહકો ઝડપથી ટિકિટ બુક કરી રહ્યા છે.

અમે તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની ઘણી બીજી ફિલ્મો પણ લાઈનમાં છે પરંતુ તેમની રિલીઝ તારીખ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :- Happy Birthday : માત્ર 2 ફિલ્મો બનાવીને ઉદ્યોગને છવાઈ ગયા અયાન મુખર્જી, રણબીર કપૂર સાથે છે ખાસ સંબંધ

આ પણ વાંચો :- 75th Independence Day : આ કારણોસર શેરશાહ બની ગઈ છે આ સ્વતંત્રતા દિવસની સૌથી ગમતી ફિલ્મ

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">