AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જન્મ થયો તો પિતાએ તેને અપનાવાની ના પાડી, આજે આ છોકરો બોલિવૂડનો સૌથી મોટો એન્ટરટેઈનર છે

આ બાળકનો જ્યારે જન્મ થયો તો તેના પિતાએ તેને દત્તક લેવાની ના પાડી હતી. મોટો થઈ આ છોકરો સ્ટાર બની ગયો અને માધુરી દિક્ષીત, એશ્વર્યા રાય, કરિશ્મા કપુર, રવિના ટંડન સાથે કામ કર્યું શું તમે ઓળખો છો આ બાળકને.

જન્મ થયો તો પિતાએ તેને અપનાવાની ના પાડી, આજે આ છોકરો બોલિવૂડનો સૌથી મોટો એન્ટરટેઈનર છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 3:41 PM
Share

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે, જ્યાં દરરોજ અનેક વસ્તુઓ વાયરલ થાય છે. તેમાંથી એક બોલિવૂડ સેલેબ્સનો બાળપણનો ફોટો છે, જેને લોકો જોવી ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી તમે ઘણા સેલેબ્સના બાળપણના ફોટો જોયા હશે. આજે અમે તમારા માટે આવા જ એક પ્રખ્યાત સ્ટારનો ફોટો લાવ્યા છીએ. આ બાળકને આજના સમયમાં બોલિવૂડનો સૌથી મોટો એન્ટરટેઈનર કહેવામાં આવે છે.

આ પણ વાંચો : Adipurush Box Office Collection: બીજા દિવસે ‘આદિપુરુષ’ની સ્પીડ ઘટી, છતાં 50 કરોડનો આંકડો પાર કર્યો

પિતાએ અપનાવાની ના પાડી દીધી

ફોટોમાં દેખાતા આ માસૂમ બાળકને જન્મ વખતે પિતાએ  અપનાવાની ના પાડી દીધી હતી. જો તમે ઓળખતા ન હોવ તો આ બાળક બીજું કોઈ નહીં પણ આપણા પ્રિય Govinda છે, જેને પ્રેમથી ચિચી તરીકે પણ ઓળખવામાં આવે છે. Govinda વિશે એવું કહેવાય છે કે જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના પિતાએ તેને અપનાવાની ના પાડી દીધી હતી.

90ના દાયકાનો સૌથી લોકપ્રિય હીરો

જ્યારે તે તેની માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતા સાધ્વી બની ગઈ હતી અને જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના પિતાએ તેને અપનાવ્યો ન હતો. Govindaએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “તેને લાગ્યું કે મારા કારણે માતા તેનાથી અલગ થઈ ગઈ છે અને સાધ્વી બની ગઈ છે. થોડા સમય પછી જ્યારે લોકોએ તેને મારા વિશે કહ્યું કે, કેટલો સુંદર બાળક છે, ત્યાર બાદ મારી માતાએ મને અપનાવ્યો હતો.

View this post on Instagram

A post shared by Govinda (@govinda_herono1)

Govinda તેની માતાને ખૂબ પ્રેમ કરતો હતો. તે પોતાની માતાને દેવીની જેમ પૂજતો હતો. Govindaએ ઘણી વખત કહ્યું છે કે તે તેની માતાના પગ ધોતો હતો અને તેનું પાણી પીતો હતો. ગોવિંદાની વાત કરીએ તો તે 90ના દાયકાનો સૌથી લોકપ્રિય હીરો રહ્યો છે.

અભિનેતાએ તેણે માધુરી દીક્ષિત, રાની મુખર્જી, કરિશ્મા કપૂર, રવિના ટંડન, ઐશ્વર્યા રાય જેવી દિગ્ગજ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. રાજા બાબુ, હીરો નંબર 1, આંટી નંબર 1, આંખે, હદ કર દી આપને, નસીબ, કુલી નંબર 1 તેમની કેટલીક સુપરહિટ ફિલ્મો આપી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
g clip-path="url(#clip0_868_265)">