AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડના ચુલબુલ પાંડે સલમાન ખાને ડેજી શાહને આ ગુજરાતી ફિલ્મ માટે પાઠવી શુભેચ્છા !

સલમાન ખાનની ફિલ્મ “જય હો”થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર એકટ્રેસ ડેજી શાહ જલ્દી જ ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. જી, હા બોલિવુડ એકટ્રેસ ડેજી શાહ ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મનું નામ છે “ગુજરાત 11”. સલમાન ખાને તેની કો-એકટ્રેસ અને ફ્રેન્ડ ડેજીની અપકમિંગ ફિલ્મ “ગુજરાત 11″નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરી તેને શુભકામના પાઠવી છે. […]

બોલિવુડના ચુલબુલ પાંડે સલમાન ખાને ડેજી શાહને આ ગુજરાતી ફિલ્મ માટે પાઠવી શુભેચ્છા !
Bhumi Gor
| Edited By: | Updated on: Nov 10, 2019 | 12:08 PM
Share

સલમાન ખાનની ફિલ્મ “જય હો”થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર એકટ્રેસ ડેજી શાહ જલ્દી જ ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. જી, હા બોલિવુડ એકટ્રેસ ડેજી શાહ ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મનું નામ છે “ગુજરાત 11”. સલમાન ખાને તેની કો-એકટ્રેસ અને ફ્રેન્ડ ડેજીની અપકમિંગ ફિલ્મ “ગુજરાત 11″નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરી તેને શુભકામના પાઠવી છે. ડેજી શાહની આ ફિલ્મ “ગુજરાત 11″ફૂટબોલ સ્પોટ્સ પર આધારિત છે. આ તેની પહેલી ગુજરાતી ફિલ્મ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફિલ્મ “ગુજરાત 11” સ્પોટ્સ ડ્રામા પર આધારિત ફિલ્મ છે. જેમાં ડેજી ફૂટબોલ કોચનું કિરદાર નિભાવી રહી છે. તમને જણાવી દઇએ ગુજરાતી ડેજી શાહની માતૃભાષા છે. આ ફિલ્મને લઇ તેણે જણાવ્યું કે, “મને સારી સ્ક્રીપ્ટ લાગી તો તરત જ મેં હા કહી દીધી.” જયંત ગિલાટર આ ફિલ્મને ડિરેકટર કરી રહ્યા છે. ડેજી તેની આ ગુજરાતી ફિલ્મને લઇ ખૂબ જ ઉત્સાહિત છે.

બોલિવુડ ફિલ્મની વાત કરીએ તો “જય હો” પછી ડેજી શાહ વર્ષ 2015માં ફિલ્મ “હેટ સ્ટોરી-3″માં જોવા મળી હતી. ત્યાર પછી વર્ષ 2018માં તે ફિલ્મ “રેસ-3″માં નજર આવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો 

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
g clip-path="url(#clip0_868_265)">