હું ધન્ય છું કે.. પિતા બોની કપૂરને કેવો લાગે છે જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા? જાણો શું કહ્યું

એક્ટ્રેસ જાહ્નવી કપૂર હાલમાં ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. હવે ઘણી વખત એક્ટ્રેસના રિલેશનશિપ પર હવે તેના પિતા બોની કપૂરનું પણ રિએક્શન સામે આવ્યું છે. બોની કપૂરે એ પણ જણાવ્યું છે કે શિખરનું પરિવાર સાથેનું બોન્ડિંગ કેવું છે.

હું ધન્ય છું કે.. પિતા બોની કપૂરને કેવો લાગે છે જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા? જાણો શું કહ્યું
Boney Kapoor - Janhvi Kapoor - Shikhar Pahariya
Follow Us:
| Updated on: Apr 01, 2024 | 6:59 PM

બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર આજે ઈન્ડસ્ટ્રીમાં આગળ વધી રહી છે અને પોતાનું કરિયર બનાવવામાં બિઝી છે. આ સિવાય તે તેની પર્સનલ લાઈફને લઈને વ્યસ્ત છે. એક્ટ્રેસ છેલ્લા કેટલાક સમયથી તેના રુમર્ડ બોયફ્રેન્ડ સાથે જોવા મળે છે. ત્યારથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને રિલેશનશિપમાં છે. હવે જાહ્નવી કપૂરના પિતા બોની કપૂરે પણ રિએક્શન આપ્યું છે. તેને શિખર વિશે વાત કરી અને એ પણ જણાવ્યું કે તેનું બોન્ડિંગ પરિવાર સાથે કેવું છે.

બોનીએ શું કહ્યું?

બોનીએ શિખર પહાડિયા વિશે વાત કરતાં લખ્યું છે કે – હું તેને પ્રેમ કરું છું. થોડા સમય પહેલા પણ જ્યારે જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા એકબીજાને મળ્યા ન હતા, ત્યારે પણ બોની અને શિખર સારા સંબંધો પર હતા. મને આ વાતની ખાતરી હતી કે શિખર ક્યારેય એક્સ નહી બની શકે. તે જાહ્નવીની આસપાસ જ રહેશે. અમારી વચ્ચે એવું છે કે જ્યારે પણ અમારામાંથી કોઈની પાસે કોઈ ખાસ હોય ત્યારે તે આખા પરિવાર સાથે હળીમળી જાય છે. અર્જુન હોય કે અન્ય કોઈ, શિખર પણ દરેક સાથે હળીમળી ગયો છે અને હું ધન્ય છું કે હવે શિખર પણ તેનો એક ભાગ બની ગયો છે.

આ ફિલ્મમાં જોવા મળશે જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂરે તેની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું છે. એક્ટ્રેસને ફિલ્મોમાં આવ્યાને માત્ર 6 વર્ષ થયા છે પરંતુ તેની સક્સેસનો ગ્રાફ ઘણો હાઈ છે. તેની ફિલ્મો OTT પર પણ આવી ચુકી છે. તે છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં જોવા મળી હતી. હાલમાં એક્ટ્રેસ પાસે 3 પ્રોજેક્ટ છે. તે મિસ્ટર એન્ડ મિસિસ માહી, દેવરા ભાગ 1 અને ઉલઝ જેવા પ્રોજેક્ટનો એક ભાગ છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ પણ વાંચો: કપિલ શર્માના બે શબ્દો, જેણે બદલી નાખી રણબીર કપૂરની બહેનની જિંદગી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">