Happy birthday Daggubati Suresh Babu : મસાલાથી લઈને ‘ગણેશ’ સુધી, દગ્ગુબાતી સુરેશ બાબુએ આ સુપરહિટ ફિલ્મોને કરી છે પ્રોડયુસ

દગ્ગુબાતી સુરેશ બાબુએ (Daggubati Suresh Babu) તેમના ફિલ્મી કરિયરમાં લગભગ 150 ફિલ્મો બનાવી છે. તેની ઘણી ફિલ્મો માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.

Happy birthday Daggubati Suresh Babu : મસાલાથી લઈને 'ગણેશ' સુધી, દગ્ગુબાતી સુરેશ બાબુએ આ  સુપરહિટ ફિલ્મોને કરી છે પ્રોડયુસ
daggubati suresh babu ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 7:55 AM

બાહુબલીમાં ભલ્લાદેવની ભૂમિકા ભજવનાર રાણા દગ્ગુબાતીના પિતા સુરેશ બાબુ (Suresh Babu) તેલુગુ ફિલ્મોના નિર્માતા છે. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી મોટી ફિલ્મો બનાવી છે જે સુપરહિટ સાબિત થઈ છે. દગ્ગુબાતી સુરેશ બાબુ આજે તેમનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 24 ડિસેમ્બર 1958ના રોજ થયો હતો. સુરેશ બાબુને ઘણી શ્રેષ્ઠ ફિલ્મોના નિર્માણ માટે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. તેમના પુરસ્કારોની યાદીમાં નેશનલ એવોર્ડ પણ સામેલ છે.

સુરેશ બાબુએ પોતાના ફિલ્મી કરિયરમાં 150 થી વધુ ફિલ્મો બનાવી છે. જેમાં કુલી નંબર 1, સુપર પોલીસ, ગણેશ, કાલીસુંદરમ રા જેવી ઘણી ફિલ્મો સામેલ છે. એટલું જ નહીં તેણે ઘણી ફિલ્મો પણ રજૂ કરી છે. સુરેશ બાબુએ એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે એક ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મનું નામ અઝહર છે. આજે સુરેશ બાબુના જન્મદિવસ પર અમે તમને તેમના દ્વારા નિર્મિત કેટલીક ફિલ્મો વિશે જણાવીએ.

બોબીલી રાજા આ ફિલ્મથી સુરેશ બાબુએ પ્રોડ્યુસર તરીકે એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં વેંકટેશ અને દિવ્યા ભારતી લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ હિટ સાબિત થઈ અને તેણે કેટલાક એવોર્ડ પણ જીત્યા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

મસાલા સુરેશ બાબુની આ ફિલ્મ હિન્દી ફિલ્મ બોલ બચ્ચનની રિમેક હતી. ફિલ્મમાં વેંકટેશ, રામ પોટિનેની, અંજલિ અને શાજન પદમસી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ સાબિત થઈ હતી પરંતુ કલાકારોની કોમેડી ટાઈમિંગની ખૂબ પ્રશંસા થઈ હતી.

કાલીસુંદરમ રા સુરેશ બાબુએ વેંકટેશ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. વેંકટેશ સુરેશનો નાનો ભાઈ હતો. તેણે તેના ભાઈ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જે સુપરહિટ સાબિત થઈ હતી. તેમાંથી એક છે કાલીસુંદરમ રા. આ ફિલ્મમાં વેંકટેશ સાથે સિમરન લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ તે સમયની સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મ હતી. આ ફિલ્મ માટે સુરેશ બાબુને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

ગણેશ આ ફિલ્મની વાર્તા એક પત્રકારની છે જેનો પરિવાર એક ભ્રષ્ટ રાજકારણીથી પ્રભાવિત છે. આ ફિલ્મમાં વેંકટેશ, રંભા અને મધુ બાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે નંદી એવોર્ડ સહિત અનેક એવોર્ડ પોતાના નામે કર્યા હતા. આ સાથે વેંકટેશને તે વર્ષે બેસ્ટ એક્ટર નંદી એવોર્ડ પણ મળ્યો હતો.

આ પણ વાંચો : Paikstan news : ઈમરાન ખાનની તેમના જ દૂતાવાસે કાઢી ઇજ્જત? પોસ્ટ વાઈરલ થયા બાદ કરી ડિલીટ !

આ પણ વાંચો : Jammu Kashmir: અનંતનાગ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, અરવાની વિસ્તારમાં સેનાએ આતંકીઓને ઘેર્યા

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">