ગરમીમાં કાળી પડી ગઈ છે ત્વચા ? તો આ હોમ રેમેડીથી સન ટેનિંગ કરો દૂર

19 May, 2024 

Image - Socialmedia

કાળઝાળ તડકો ઉનાળામાં આપણી ત્વચા પર સૌથી ખરાબ અસર કરે છે. 

Image - Socialmedia

સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ત્વચાના કોષોને નુકસાન થાય છે અને તેના કારણે સન ટેન પણ થાય છે. 

Image - Socialmedia

ચહેરો કાળો પડી જાય છે અને કાળા ડાઘ દેખાવા લાગે છે. ત્યારે આ ઘરેલુ ઉપચાર તમારી ત્વાચામાં આપશે ગ્લો

Image - Socialmedia

દહીં અને ટામેટાંનો ફેસ પેક સન ટેન દૂર કરે છે. આ માટે ટામેટાંનો રસમાં દહીં એડ કરી ચેહરા પર લગાવો અને 20 મીનિટમાં ધોઈ નાંખો

Image - Socialmedia

હળદર અને ચણાના લોટનો ફેસ પેક પણ બેસ્ટ છે. હળદરમાં એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જેમાં ચણાનો લોટ મિક્સ કરી લગાવો

Image - Socialmedia

કાકડી અને ગુલાબજળ બન્ને આપણી ત્વચાને ઠંડક આપે છે અને તેને હાઇડ્રેટ પણ રાખે છે. કાકડીના રસમાં લીંબુનો રસ અને ગુલાબજળના થોડા ટીપાં મિક્સ કરી ચેહરા પર લગાવો

Image - Socialmedia

મધ અને પપૈયાની પેસ્ટ ચહેરા પર લગાવવાથી માત્ર સન ટેન જ નહી પણ તે આ સાથે ત્વચામાં નેચુરલ ગ્લો આવે છે

Image - Socialmedia

છાશ અને ઓટમીલનો ફેસ પેક ત્વચાને પોષણ આપે છે. તેને ચહેરા પર લગાવાથી સન ટેન દૂર થાય છે અને ત્વાચા ચમકવા લાગે છે

Image - Socialmedia

હળદર અને કાચુ દૂધ લગાવાથી પણ સન ટેન દૂર થઈ જાય છે આ એક બેસ્ટ ફેસ પેક છે જેમાં ચણાનો લોટ પણ ઉમેરી શકો છો

Image - Socialmedia