AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સર્જિકલ સ્ટ્રાઈકના મહત્ત્વને સમજાવવા અમદાવાદના એક સાંસદે પક્ષના કાર્યકરોને બતાવી ફિલ્મ ‘ઉરી’, જુઓ VIDEO

કાર્યકરો સર્જિકલ સ્ટ્રાઈક વિશે જાણે અને જવાનોની બહાદુરીથી કાર્યકરો પ્રેરણા લે તે હેતુસર અમદાવાદના એક સાંસદે પક્ષના કાર્યકરોને ઉરી ફિલ્મ બાતાવી. TV9 Gujarati   અહીં વાત થઈ રહી છે સાંસદ કિરીટ સોલંકી અને ભાજપના કાર્યકરોની. દેશભક્તિની ભાવના સાથે અમદાવાદમાં ભાજપના કાર્યકરોને ઉરી ફિલ્મ બતાવાઇ. સર્જીકલ સ્ટ્રાઈકમાં દેશના જવાનોએ બહાદુરીપૂર્વક દુશ્મનોનો સામનો કર્યો હતો. જવાનોની બહાદુરીથી […]

સર્જિકલ સ્ટ્રાઈકના મહત્ત્વને સમજાવવા અમદાવાદના એક સાંસદે પક્ષના કાર્યકરોને બતાવી ફિલ્મ 'ઉરી', જુઓ VIDEO
| Updated on: Jan 31, 2019 | 6:07 AM
Share

કાર્યકરો સર્જિકલ સ્ટ્રાઈક વિશે જાણે અને જવાનોની બહાદુરીથી કાર્યકરો પ્રેરણા લે તે હેતુસર અમદાવાદના એક સાંસદે પક્ષના કાર્યકરોને ઉરી ફિલ્મ બાતાવી.

અહીં વાત થઈ રહી છે સાંસદ કિરીટ સોલંકી અને ભાજપના કાર્યકરોની. દેશભક્તિની ભાવના સાથે અમદાવાદમાં ભાજપના કાર્યકરોને ઉરી ફિલ્મ બતાવાઇ. સર્જીકલ સ્ટ્રાઈકમાં દેશના જવાનોએ બહાદુરીપૂર્વક દુશ્મનોનો સામનો કર્યો હતો. જવાનોની બહાદુરીથી ભાજપના કાર્યકરો પ્રેરણા લે તે હેતુસર સાંસદ કિરીટ સોલંકીએ ઉરી ફિલ્મ બતાવી. પશ્ચિમ સંસદીય મત વિસ્તારની સાત વિધાનસભાના વરિષ્ઠ કાર્યકરોને ચાંદખેડા તથા શિવરંજની વિસ્તારમાં આવેલા થિયેટર્સમાં આ ફિલ્મ બતાવવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ફિલ્મ જોવા પોહોંચ્યાં. ફિલ્મને લઈને કિરીટ સોલંકીએ કહ્યું કે ભાજપના કાર્યકરોમાં દેશભક્તિની ભાવના પેદા થાય તે હેતુથી તેમને ફિલ્મ બતાવવામાં આવી છે.

જુઓ VIDEO:

[yop_poll id=925]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">