અર્જૂન કપૂર બાદ મલાઈકા અરોરા પણ કોરોના પોઝિટીવ

બોલિવુડ અભિનેતા અર્જૂન કપૂરે તાજેત્તરમાં કોરોના વાઈરસથી સંક્રમિત હોવાની જાણકારી આપી. ત્યારબાદ અભિનેત્રી મલાઈકા અરોરાને પણ કોરોના થયો છે. મલાઈકામાં પણ અર્જૂનની જેમ જ કોરોનાના કોઈ લક્ષણ નજર આવી રહ્યા નથી પણ તે કોરોના પોઝિટીવ છે. તેની પુષ્ટી મલાઈકાની બહેને કરી છે. Hours after Arjun Kapoor said that he is positive for the #coronavirus, his […]

અર્જૂન કપૂર બાદ મલાઈકા અરોરા પણ કોરોના પોઝિટીવ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:45 PM

બોલિવુડ અભિનેતા અર્જૂન કપૂરે તાજેત્તરમાં કોરોના વાઈરસથી સંક્રમિત હોવાની જાણકારી આપી. ત્યારબાદ અભિનેત્રી મલાઈકા અરોરાને પણ કોરોના થયો છે. મલાઈકામાં પણ અર્જૂનની જેમ જ કોરોનાના કોઈ લક્ષણ નજર આવી રહ્યા નથી પણ તે કોરોના પોઝિટીવ છે. તેની પુષ્ટી મલાઈકાની બહેને કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

after-arjun-kapoor-malaika-arora-tests-corona-positive-confirmed

હાલમાં મલાઈકા અરોરા પણ હોમ ક્વોરન્ટાઈનમાં છે. ત્યારે અર્જૂન કપૂર પણ કોરોના પોઝિટીવ આવ્યા પછી હોમ ક્વોરન્ટાઈનમાં છે. તમને જણાવી દઈએ કે અર્જૂન કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી પોતાની તબિયતની જાણકારી આપી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે આ પહેલા સમગ્ર બચ્ચન પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે. અભિનેતા અનુપમ ખેરનો પરિવાર પર કોરોનાથી સંક્રમિત થયો હતો. હાલમાં મોટાભાગના સેલેબ્રિટી કોરોનાને હરાવી પોતાના ઘરે પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">