AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: કેમેરા સામે પડતા પડતા બચી ગઈ રેખા, જુઓ કેમ વાયરલ થઈ રહ્યો છે વીડિયો

Actress Rekha: એક્ટ્રેસ રેખા (Rekha) એક ઈવેન્ટમાં હાજરી આપવા આવી હતી. જ્યાં કેમેરા જોઈને તેને પહેલા નમસ્કાર કર્યા અને પછી અચાનક જ કંઈક એવું કર્યું કે તે પડતા પડતા બચી ગઈ. રેખાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: કેમેરા સામે પડતા પડતા બચી ગઈ રેખા, જુઓ કેમ વાયરલ થઈ રહ્યો છે વીડિયો
Actress Rekha
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 8:41 PM
Share

Christian Dior Fashion Show Mumbai: એક્ટ્રેસ રેખાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રેખા નીચે પડતાં બચી ગઈ હતી. રેખા એક ઈવેન્ટમાં હાજરી આપવા આવી હતી જ્યાં તેણે પહેલા બધાને નમસ્કાર કર્યા અને પછી અચાનક કંઈક એવું કર્યું કે તે પડી જવાથી બચી ગઈ. રેખાની સેક્રેટરી ફરઝાનાએ તેનો હાથ પકડી લીધો અને તેને પડતાં બચાવી લીધી. રેખાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

પડી જવાથી બચી ગઈ એક્ટ્રેસ રેખા

વીડિયોમાં રેખાએ બધાને સૌથી પહેલા હાથ જોડીને નમસ્કાર કર્યા અને પછી અચાનક તે પાછળની તરફ નમવા લાગી. તે એટલી બધી નમી ગઈ કે લોકો તેને જોઈને હેરાન થઈ ગયા. આ ઉંમરમાં પોતાની જાતને સંભાળવી મુશ્કેલ છે અને રેખા સાથે પણ એવું જ થયું છે. રેખાએ એટલી નમી ગઈ કે પડવાથી બચી ગઈ. રેખાને લથડતી જોઈને તેની સેક્રેટરી ફરઝાનાએ તેનો હાથ પક્ડયો અને રેખા પડી જવાથી બચી ગઈ.

Christian Dior ફેશન શો 2023

મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા પર Christian Dior 2023 ફોલ ક્લેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવુડ સેલેબ્સથી લઈને અંબાણી પરિવાર પણ સામેલ થયો હતો. આ ઈવેન્ટમાં એક્ટ્રેસ રેખાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પિંક કાંજીવરમ સાડીમાં રેખા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ તેની સાથે ગોલ્ડન પોટલી બેગ કૈરી કરી હતી. તેને માંગમાં સિંદૂર, વાળમાં ગજરા અને ગળામાં ગોલ્ડ નેકલેસ તેની સુંદરતામાં વધારો કરે છે. હંમેશાની જેમ બધાએ રેખાના લુકના વખાણ કર્યા.

આ પણ વાંચો : Viral Video: વિવાદો વચ્ચે ભારત પરત આવી પ્રિયંકા ચોપરા, પહેલીવાર માલતી આવી નાનીના ઘરે

ઈવેન્ટમાં સામેલ થયા આ સ્ટાર્સ

તમને જણાવી દઈએ કે આ ફેશન શોમાં બોલિવુડના ઘણા કલાકારોએ રેમ્પ વોક કર્યું હતું. પહેલી વખત આ ઈવેન્ટનું આયોજન મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે કરવામાં આવ્યું હતું. ઈવેન્ટમાં રેખા સિવાય એક્ટ્રેસ સોનમ કપૂર, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, કરિશ્મા કપૂર, મીરા રાજપૂત, અનન્યા પાંડે, શ્વેતા બચ્ચન સામેલ થયા હતા. નતાશા પૂનાવાલ અને અંબાણી પરિવારે પણ હાજરી આપી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">