AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnant Before Marriage: કલ્કી કોચલીનથી લઈને શ્રીદેવી સુધીની 12 અભિનેત્રીઓ જે લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ હતી, જાણો તેમના વિશે

હાલમાં અભિનેત્રી આલિયા ભટ્ટે (Alia Bhatt) પોતાની પ્રેગ્નસીને લઈ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે. તે પોતાના બાળકના આવવાની ખુશી મનાવી રહી છે. રણબીર કપૂર પણ આલિયાએ શેર કરેલા ફોટોમાં જોવા મળી રહ્યો છે.

Pregnant Before Marriage: કલ્કી કોચલીનથી લઈને શ્રીદેવી સુધીની 12 અભિનેત્રીઓ જે લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ હતી, જાણો તેમના વિશે
કલ્કી કોચલીનથી લઈને શ્રીદેવી સુધીની 12 અભિનેત્રીઓ જે લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ હતીImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 5:55 PM
Share

Pregnant Before Marriage : બોલિવુડ (Bollywood)માં અમુક બાબતો હંમેશા સીક્રેટ જોવા મળે છે. તે પછી લગ્ન હોય કે પ્રેગ્નસીની વાત હોય, પરંતુ અમુક સ્ટોરી વધુ સમય સુધી સીક્રેટ રહી શકતી નથી તે બહાર આવી જ જાય છે. આજે પ્રેગેન્સીની વાત આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરે સોશિયલ મીડિયા માતા-પિતા બનવાની જાહેરાત કરી હતી. પ્રગેન્સી (Pregnancy)ની વાત ત્રણ મહિનાથી વધુ સમય સુધી સીક્રેટ રહી શકતી નથી. આજે અમે તેમને એ અભિનેત્રીઓના સીક્રેટ વિશે વાત કરીશું જે લગ્ન પહેલા જ માતા બની ચૂકી છે

આ છે બોલિવુડની 12 અભિનેત્રી જે લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ

1. કલ્કી કોચલીન

કલ્કી કોચલીને પોતાની પ્રગેન્સીની વાત કરી સૌને ચોંકાવી દીધા હતા એક ફેમસ ન્યુઝપેપરમાં આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન સૌને ચોંકાવી દીધા હતા તેના બોયફેન્ડ હર્ષબર્ગની સાથે રિલેશનશીપ અને માતા બનવા વિશે વાત કરી હતી. તેમણે પોતાના બેબી બંપનો ફોટો ઈન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો.

2. નેહા ધૂપિયા

નેહા ધૂપિયા અને અંગદ બેદીએ સોશિયલ મીડિયા પર લગ્નની જાહેરાત કરી હતી. જે તેના ચાહકો માટે એક સરપ્રાઈઝની વાત હતી. અંગદ બેદીએ નેહાના ચેટ શોમાં ખુલાસો કર્યો હતો કે, લગ્ન પહેલા તે પ્રેગ્નન્ટ હતી. સાથે તેમણે કહ્યું કે, નેહાના માતા-પિતાને આ વાતની જાણ થઈ તો તે અમારી પર ગુસ્સે થયા હતા.

3. એમી જેક્સન

George Panayiotouની સાથે સગાઈની જાહેરાત કર્યા બાદ એમી પોતાના પ્રેગ્નસીના સમાચાર ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યા હતા. તેણે પોતાના છોકરાનું નામ Andreas રાખ્યું છે, એમી અને જૉર્જે બાળકના મોટા થયા બાદ ગ્રીસમાં લગ્ન કરવાની પ્લાન કર્યો હતો.

4. Gabrielle Demetriades

મૉડલ અને અભિનેત્રી Gabrielle Demetriades અર્જુન રામપાલને ડેટ કરી રહી છે અને ગત્ત વર્ષ તેમણે બેબી બૉય અરીક રામપાલનું સ્વાગત કર્યું છે. અર્જુન રામપાલને પહેલા જ 2 પુત્રીઓ માયરા અને માહિકા છે, અભિનેતાએ તેના રિલેશનશિપને ઈન્સ્ટ્રાગ્રામ પર ઓફિશિયલ કર્યો હતો. એ સમય દરમિયાન તેમણે પોતાના પ્રથમ બાળક આવવાની ખુશી જાહેર કરી હતી. ગત્ત વર્ષ જુલાઈમાં ગૈબ્રિલાએ બેબી બોયને જન્મ આપ્યો છે.

5. શ્રી દેવી

મિડ-ડેના રિપોર્ટ મુજબ શ્રી દેવી પહેલી ભારતીય અભિનેત્રી હતી જે લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ હતી. અભિનેત્રી ફિલ્મ નિર્માતા બોની કપૂરની સાથે રિલેશનશિપમાં હતી. વર્ષ 1996માં બંન્ને લગ્ન કર્યા હતા અને તેના થોડા સમયમાં જ જાહ્નવી કપૂરનો જન્મ થયો હતો.

6. સેલિના જેટલી

દુબઈના હોટેલિયર પીટર હાગની સાથે એક સીક્રેટ સેરેમનીમાં સેલિના જેટલીએ દુબઈમાં લગ્ન કર્યા હતા. સેલિના જેટલીએ પહેલા તો તે પ્રેગ્નેટ થવાના સમાચાર નકારી દીધા હતા. વર્ષ 2012માં તેમણે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. એ સમયે તેના લગ્નના અંદાજે 9 મહિનાથી પણ ઓછો સમય થયો હતો.

7. અમૃતા અરોડા

બોલિવુડ અભિનેત્રી અને કરીના કપુર ખાનની બેસ્ટ ફેન્ડ અમૃતા અરોડાના લગ્નના સમાચાર બિઝનેસમેન શકીલ સાથે રિલેશનશિપમાં હતી, તે સમયે તે પ્રગેન્ટે હતી

8. કોંકણા સેન શર્મા

કોંકણા સેન શર્મા વર્ષ 2007માં રણવીર શૌરીને ડેટ કરી રહી હતી. આ કપલે વર્ષ 2010માં સીક્રેટ લગ્ન કર્યા હતા અને લગ્નના 6 મહિના બાદ સમાચાર સામે આવ્યા કે, કોંકણા સેને એક બેબી બોયને જન્મ આપ્યો હતો. જેનું નામ હારુન છે

9. સારિકા

ડાન્સર વાણી ગણપતિ સાથે તલાક લીધા બાદ અભિનેતા કમલ હાસન, સારિકાની સાથે લવ-ઈન રિલેશનશીપમાં રહેતી હતી. આ અફેર વચ્ચે શ્રુતિ હાસનનો જન્મ થયો હતો. ત્યારબાદ બંન્ને લગ્ન કર્યા હતા, લગ્ન બાદ સારિકાએ બીજા બાળક અક્ષરાને જન્મ આપ્યો હતો.

10. અનુષ્કા શંકર

રવિ શંકરની પુત્રી અનુષ્કા શંકર જે એક સિતારવાદક છે, બ્રિટિશ ફિલ્મમેકર જૉ રાઈટને ડેટ કરી રહી હતી. આ દરમિયાન તે પ્રગેન્ટે થઈ હતી. શંકર અને રાઈટે એક મહિના બાદ લગ્ન કર્યા હતા.

11. મહિમા ચૌધરી

અભિનેત્રી મહિમા ચૌધરીએ વર્ષ 2006માં બોબી મુખર્જીની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નની વાત સાંભળતા જ ફેન્ચ ચોંકી ગયા હતા. લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી અને લગ્નના થોડ દિવસ બાદ તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો.

12. નીના ગુપ્તા

ટેલેન્ટેડ અભિનેત્રી નીના ગુપ્તા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટર વિવયન રિચર્ડસની સાથે અફેર હતું ત્યારે તે પ્રેગ્નેટ થઈ અને પુત્રી મસાબાને જન્મ આપ્યો હતો. વિવયને પોતોની પ્રથમ પત્ની સાથે રહેવાનું નક્કી કર્યું.

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">