AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે જ દિવસમાં બદલાઇ ગઇ દીપિકા ‘પાદુકોણ’, જુઓ લગ્ન પછીની પહેલી તસ્વીરો

બોલીવુડમાં લાંબા સમયથી ‘બાજીરાવ-મસ્તાની’ દીપિકા અને રણવીરના લગ્નની ચર્ચા ચાલી રહી હતી. જે પછી રવિવારે મુંબઇ એરપોર્ટ પર રણવીર સિંઘ સાથે દીપિકા પાદુકોણ નવા અવતારમાં જ જોવા મળી હતી. નવ પરણિત કપલને જોવા માટે એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં ફેન્સ એકત્ર થયા હતા. એરપોર્ટની અંદર દીપિકા પોતાના સિમ્પલ લુકમાં જોવા મળી હતી. પરંતુ જેવી તે બહાર […]

બે જ દિવસમાં બદલાઇ ગઇ દીપિકા 'પાદુકોણ', જુઓ લગ્ન પછીની પહેલી તસ્વીરો
Ranveer Dipika Marriage
Parth Solanki
| Edited By: | Updated on: Nov 28, 2018 | 4:52 AM
Share

બોલીવુડમાં લાંબા સમયથી ‘બાજીરાવ-મસ્તાની’ દીપિકા અને રણવીરના લગ્નની ચર્ચા ચાલી રહી હતી. જે પછી રવિવારે મુંબઇ એરપોર્ટ પર રણવીર સિંઘ સાથે દીપિકા પાદુકોણ નવા અવતારમાં જ જોવા મળી હતી. નવ પરણિત કપલને જોવા માટે એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં ફેન્સ એકત્ર થયા હતા.

Ranveer Dipika- TV9

એરપોર્ટની અંદર રણવીર અને દીપિકા

એરપોર્ટની અંદર દીપિકા પોતાના સિમ્પલ લુકમાં જોવા મળી હતી. પરંતુ જેવી તે બહાર નીકળી ત્યારે તેના લુકમાં ચેન્જ જોવા મળ્યો હતો. સિલ્ક ક્રીમ રંગના કુર્તા અને લાલ રંગની હેવી ઓઢણીમાં દીપિકા નવવધૂ અવતારમાં જાજરમાન લાગતી હતી.

Ranveer Dipika_1-Tv9

એરપોર્ટમાંથી બહાર આવતાં સમયે

એટલું જ નહીં તેના માથા પર સિંદૂર, હાથોમાં મેહંદી અને ચૂડા પહેરીને દીપિકા એકદમ આકર્ષક લાગી રહી હતી. રણવીર અને દીપિકા પોતાના ફેન્સનું અભિવાદન કરી રહ્યા હતા.

Ranveer Dipika_4-Tv9

નવા અવતારમાં દીપિકા

રણવીર અને દીપિકાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા. જેમને જોઇને રણવીરે હાથ હલાવીને પોતાના ફેન્સનો આભાર પણ માન્યો હતો.

રણવીર સિંઘ સફેદ કુર્તા અને તેના પર પિંક જેકેટ પહેરીને જોવા મળ્યો હતો. આ કપલના લગ્ન હાલમાં જ ઇટલીના લેક કોમાં યોજાયા હતા.

Ranveer Dipika_5-Tv9

રણવીરનો પણ શાનદાર લૂક

જે પછી બંને સ્ટાર ભારત પરત ફર્યાા છે. જ્યાં હવે દીપિકાના પરિવાર તરફથી 21 નવેમ્બરના બેંગ્લુરૂમાં રિસેપ્શન આપવામાં આવશે, જ્યારે રણવીરના પરિવાર તરફથી 28 નવેમ્બરના મુંબઇમાં રિસેપ્શન આપવામાં આવશે.

Ranveer Dipika_7-Tv9

મુંબઇ પહોંચ્યા રણવીર-દીપિકા

દીપિકા-રણવીરના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">