Bolero Song : એલ્વીશ યાદવ અને મનીષા રાનીનું લેટેસ્ટ આલ્બમ સોંગ “બોલેરો” રીલિઝ, જુઓ Video અને Lyrics

બિગબોસના કન્ટેસ્ટન્ટ મનીષા રાની અને એલ્વીશ યાદવનું લેટેસ્ટ આલ્બમ સોંગ બોલેરો રિલીઝ થયુ છે. આ ગીત પ્રીતિન્દર અને અસીસ કૌરએ ગાયું છે, આ ગીતને DMF લેબલ હેઠળ રિલીઝ કરવામાં આવ્યુ છે. "બોલેરો" એ એક હરિયાણવી મનોરંજક ગીત છે, જે રજત નાગપાલ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યુ છે, જેમાં બબ્બુ આ ગીતના લિરિક્સ લખાયેલા છે. આ ટ્રેકનો મ્યુઝિક વીડિયોમાં એલ્વિશ યાદવ અને મનીષા રાનીની લવસ્ટોરી બતાવવામાં આવી છે,

Bolero Song : એલ્વીશ યાદવ અને મનીષા રાનીનું લેટેસ્ટ આલ્બમ સોંગ બોલેરો રીલિઝ, જુઓ Video અને Lyrics
Bolero Song Lyrics Elvish Yadav and Manisha Rani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 3:45 PM

બિગબોસના કન્ટેસ્ટન્ટ મનીષા રાની અને એલ્વીશ યાદવનું લેટેસ્ટ આલ્બમ સોંગ બોલેરો રિલીઝ થયુ છે. આ ગીત પ્રીતિન્દર અને અસીસ કૌરએ ગાયું છે, આ ગીતને DMF લેબલ હેઠળ રિલીઝ કરવામાં આવ્યુ છે. “બોલેરો” એ એક હરિયાણવી મનોરંજક ગીત છે, જે રજત નાગપાલ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યુ છે, જેમાં બબ્બુ આ ગીતના લિરિક્સ લખાયેલા છે. આ ટ્રેકનો મ્યુઝિક વીડિયોમાં એલ્વિશ યાદવ અને મનીષા રાનીની લવસ્ટોરી બતાવવામાં આવી છે, જેનું નિર્દેશન નીતિશ રાયઝાદા દ્વારા કરવામાં આવ્યું છે.

(VIDEO CREDIT- Play DMF)

Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video
Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી
Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ, આ છે કારણ
રશિયા મફતમાં આપશે કેન્સરની વેક્સિન, પણ ક્યારે આવશે?

Bolero Song Lyrics : 

તુમસે પ્યાર કહાં હોગા તુમ તો ફરાર હો જાતે હો 4 ગાડિયાં આતી હૈ કલ્લી કો મિલને આતે હો

લોગોં કે હાથ જુરહતે જો મેરે આકે બેઠતે પૈરોં મેં

છોટી છોટી બાતેં હોતી રેહતી હૈ બડે શહેરોં મેં છોટી છોટી બાતેં હોતી રેહતી હૈ બડે શહેરોં મેં તુ બેઠ ટન સાહી બોલેરો મેં

તુ પુરી હૈ મેરી ઔર આધા ગુડગાંવ અપના હૈ 10 સાલ પહેલે કરદિયા જો અબ લોગોં કા સપના હૈ તુ પુરી હૈ મેરી ઔર આધા ગુડગાંવ અપના હૈ 10 સાલ પહેલે કર્ંદિયા જો અબ લોગોં કા સપના હૈ

રાતો કો તો સુને થે આગ હોતે હૈ દોપહેરોં મેં છોટી છોટી બાતેં હોતી રેહતી હૈ બડે શહેરોં મેં તુ બેઠ ટન સાહી બોલેરો મેં

મંત્રી લગતે હો બબ્બુ ઇતના ના તામજામ કરો ડર લગતા હૈ દુનિયા સે અબ ઇતના ભી ના નામ કરો

મંત્રી લગતે હો એલ્વિશ ઇતના ના તામજામ કરો ડર લગતા હૈ દુનિયા સે અબ ઇતના ભી ના નામ કરો

ઓહ અભી તો ચારે હોતે હૈ કુછ અપનો મેં કુછ ગેરોં મેં

છોટી છોટી બાતેં હોતી રેહતી હૈ બડે શહેરોં મેં છોટી છોટી બાતેં હોતી રેહતી હૈ બડે શહેરોં મેં તુ બેઠ ટન સાહી બોલેરો મેં

g clip-path="url(#clip0_868_265)">